ETV Bharat / state

રાજકોટના 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડતી LCB ટીમ

author img

By

Published : Nov 9, 2019, 11:44 PM IST

ગોંડલઃ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ગામ પાસે જીતેશ વલ્લભભાઈ રાઠોડ તેમજ લખન બચુભાઈ માલાણી રહે બનેને પકડી પાડી પૂછપરછ કરતા વીરપુર પાસે ચીલ ઝડપ કર્યા હોવાની કબૂલાત આપી હતી.

રાજકોટના બે રીઢા શખ્સોને LCB એ પકડ્યા.

ચીલઝડપ કરતી બેલડીએ વીરપુર પાસે સોનાના ચેનની ચીલઝડપ કર્યા બાદ રાજકોટ રહેતા તેના સંબંધી આરતીબેન વિજયભાઈ મકવાણાને ચેન આપી મુથૂટ ફાઇનાન્સ માંથી રૂપિયા 59000ની લોન લીધી હતી. પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે, લખન વિરુદ્ધ મારામારી, લૂંટ, ચોરી અને ચીલ ઝડપ સહિત કુલ 26 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે જીતેશ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, ચોરી, લૂટ અને ચીલઝડપના 6 જેટલા ગુનાઓ નોંધાયા હતા.

Intro:એન્કર :- ચીલઝડપ કરી ચૂકેલા રાજકોટના બે રીઢા શખ્સોને રિબડા પાસેથી LCB એ પકડ્યા.

વિઓ :- ગોંડલ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ચીલ ઝડપના ગુન્હાઓમાં વધારો થવા પામ્યો હોય એલસીબી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હોય એલસીબી પીઆઇ રાણા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા તેમજ રવિદેવભાઈ બારડ સહિતનાઓએ મળેલ બાતમીના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે રીબડા ગામ પાસે જીતેશ વલ્લભભાઈ રાઠોડ તેમજ લખન બચુભાઈ માલાણી રહે બંને રાજકોટ વાળાઓને પકડી પાડી પૂછપરછ કરતા વીરપુર પાસે ચીલ ઝડપ કર્યા હોવાની કબૂલાત આપી હતી.

ચીલઝડપ કરતી બેલડીએ વીરપુર પાસે સોનાના ચેનની ચીલઝડપ કર્યા બાદ રાજકોટ રહેતા તેના સંબંધી આરતીબેન વિજયભાઈ મકવાણાને ચેન આપી મુથૂટ ફાઇનાન્સ માંથી રૂપિયા 59000 ની લોન લીધી હતી પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે, લખન વિરુદ્ધ મારામારી, લૂંટ, ચોરી અને ચીલ ઝડપ સહિત કુલ 26 જેટલા ગુનાઓ નોંધાયા છે, જ્યારે જીતેશ વિરુદ્ધ ઠગાઈ, વિશ્વાસઘાત, ચોરી, લૂટ અને ચીલઝડપના 6 જેટલા ગુન્હાઓ નોંધાવા પામ્યા છે.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.