ETV Bharat / state

વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે વીરપુરમાં ક્ષત્રીયોએ શસ્ત્ર પૂજન કર્યું

યાત્રાધામ વીરપુર જલારામધામમાં ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજની વાડી ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ શસ્ત્ર પૂજન વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે વીરપુરના ક્ષત્રીયોએ શસ્ત્ર પૂજન કર્યું
author img

By

Published : Oct 25, 2020, 7:11 PM IST

  • વીરપુરમાં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
  • સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠને કર્યું શસ્ત્ર પૂજન
  • ક્ષત્રીય સમાજે મા જગદંબાને કોરોનાનો નાશ કરવા પ્રાથના કરી

રાજકોટ: વિજયાદશમી એટલે અધર્મ પર ધર્મનો વિજય. પ્રાચીન માન્યતા મુજબ આજના દિવસે પાંડવો દ્વારા અધર્મ પર ધર્મના વિજય મેળવવા માટે સમી નામના વૃક્ષ પરથી પોતાના શસ્ત્રો ઉતારી અને વિધિવત તેમની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ ઉપરાંત વિજ્યાદશમીએ જગત જનની મા જગદંબા દ્વારા મહિષાસુર નામના રાક્ષસનો પણ વધ કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ ભગવાન રામ દ્વારા આજના દિવસે રાવણનો પણ સંહાર કરવામાં આવ્યો હતો. જેથી વીરપુરના સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત સમાજે શસ્ત્રોનું પૂજન કર્યું હતું.

વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે વીરપુરના ક્ષત્રીયોએ શસ્ત્ર પૂજન કર્યું

સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા શસ્ત્ર પૂજન

વિજ્યાદશમીના પાવન પર્વ નિમિત્તે સમસ્ત ક્ષત્રીય ખાંટ રાજપૂત યુવા શક્તિ સંગઠન દ્વારા યાત્રાધામ વીરપુર જલારામ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પરંપરાગત વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યુ હતું. આ સાથે સાથે આજના દિવસે ક્ષત્રીય સમાજ દ્વારા જગત જનની મા જગદંબાને કોરોનાનો નાશ કરવા પ્રાથના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.