ETV Bharat / state

નકલીથી સાવધાન, ચાવી બનાવનારો રાતોરાત બની ગયો દાંતનો ડોક્ટર, દર્દીને દુખાવો ઉપડતા ખુલી પોલ

રાજકોટમાં ચાવી (Rajkot Key Maker became a dentist) બનાવનાર શખ્સે વૃદ્ધના મોઢામાં ચોકઠું ફીટ કરી આપ્યું હતું. દર્દીને દાંતનો દુખાવો ઉપાડતા તેને આ શખ્સનો સંપર્ક કર્યો હતો. પરતું (Rajkot fake doctor) આ નકલી ડોક્ટરે હાથ ઉંચા કરી દેતા વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ચાવી બનાવનાર નકલી ડોક્ટરની ધરપકડ કરી લીધી છે. (Rajkot fake doctor fits braces in aged mouth)

નકલીથી સાવધાન, ચાવી બનાવનારો રાતોરાત બની ગયો દાંતનો ડોક્ટર, દર્દીને દુખાવો ઉપડતા ખુલી પોલ
નકલીથી સાવધાન, ચાવી બનાવનારો રાતોરાત બની ગયો દાંતનો ડોક્ટર, દર્દીને દુખાવો ઉપડતા ખુલી પોલ
author img

By

Published : Jan 2, 2023, 3:43 PM IST

રાજકોટમાં ચાવી બનાવનાર શખ્સ બન્યો ડેન્ટિસ્ટ

રાજકોટ : રાજકોટમાં ચાવી બનાવનાર શખ્સ ડેન્ટિસ્ટ બન્યું હોવાની ઘટના સામે (Rajkot Key Maker became a dentist) આવી છે. જ્યારે શખ્સ દ્વારા એક વૃદ્ધની સારવાર કર્યા બાદ તેને મોઢામાં ચોકઠું ફિટ કરી આપ્યું હતું. દાંતની સારવાર બાદ આ વૃદ્ધને દાંતનો દુખાવો ઉપાડતા તેને ફરી આ નકલી ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. જોકે આ નકલી ડોક્ટરે હાથ ઉંચા કરી દેતા સમગ્ર મામલે રાજકોટ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે આ ચાવી બનાવનાર નકલી ડોક્ટરની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. (Key Maker in Rajkot)

આ પણ વાંચો હવે 5 નહીં 10 લાખ રૂપિયા સુધીની સારવાર મળશે ફ્રીમાં, સરકારે વધારી આયુષ્માન કાર્ડની મર્યાદા

ચોકઠું ફીટ કરાવ્યા બાદ ફરી દુખાવો ઊપડ્યો રાજકોટના પદ્મકુવરબા હોસ્પિટલ નજીક આ ચાવી બનાવનાર શખ્સ દ્વારા જાહેરમાં ટેબલ રાખીને દાંતનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું. જ્યાં શ્યામજી રાઠોડ નામના વૃદ્ધ દાંતની સારવાર કરાવવા માટે આવ્યા હતા. જેમને આ ચાવી (Rajkot fake doctor) બનાવનાર જગ્ગન ખીચી નામના શખ્સ દ્વારા દાંતનું માપ લઈને ચોકઠું બેસાડવામાં આવ્યું હતો. ચોકઠું બેસાડ્યા બાદ શ્યામજી રાઠોડને દુખાવો સતત ઉપડ્યો હતો. જ્યારે તેઓ બે ત્રણ દિવસ ફરી આ શખ્સ પાસે આવ્યા. ત્યારે તેણે જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ શ્યામજી રાઠોડે ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. (Rajkot fake doctor fits braces in aged mouth)

આ પણ વાંચો ગુજરાતમાં પ્રથમ વખત ગેંડાના શિંગડાનું વેચાણ થતું હોવાનો કેસ આવ્યો સામે, વડોદરામાં ઝડપાયા 2 આરોપી

3350 રૂપિયામાં ચોકઠું ફિટ કરી આપ્યું આ અંગે શ્યામજી રાઠોડે જણાવ્યું હતું કે, તેમને દાંતનો દુખાવો ઉપડતા તેઓ અહીં જગ્ગન ખીચી નામનો શખ્સ પાસે સારવાર લેવા માટે આવ્યા હતા. જ્યારે આ શખ્સ દ્વારા 3350 લઈને ચોકઠું નાખી આપવામાં આવ્યું હતું. જ્યારે આ ચોકઠું નાખ્યું ત્યારથી જ દુખાવો ચાલુ હતો. જેને લઈને અમે અહીં ફરી સારવાર ખાતે આવ્યા પણ તેને અમને જવાબ આપ્યો નહિ. જેને લઈને અમે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે એ ડિવિઝન પોલીસે તાત્કાલિક આ ચાવી બનાવનાર નકલી દાંતના ડોક્ટરની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથધરી છે. (Fake doctor fitted dental braces in Rajkot)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.