ETV Bharat / state

રાજકોટની આંગડિયા પેઢી ઉપર ITના દરોડા, 75 લાખથી વધુની રોકડ રકમ મળી - Gujarat

રાજકોટઃ રાજકોટના કરણપરામ આવેલ આર.સી આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. આવકવેરાના દરોડા દરમિયાન પેઢીમાંથી પ્રાથમિક તબ્બકે 75 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ ઝડપાઇ હતી. હાલ સમગ્ર દેશમાં આચારસંહિતાનો માહોલ છે એવામાં રાજકોટની આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આંગડિયા પેઢી ઉપર ITના દરોડા
author img

By

Published : Apr 10, 2019, 10:34 AM IST

રાજકોટ શહેરના મધ્યે કરણપરામાં આવેલ આર.સી.આંગડિયા પેઢી ઉપર આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. મળતી માહીતી મુજબ ઇન્કમ ટેક્સની ઇન્વેસ્ટિંગ વિંગના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ આવકવેરા વિભાગના ઉચ્ચ અધિરીઓએ કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી. આંગડિયા પેઢી પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આંગડિયા પેઢી ઉપર ITના દરોડા

આ સર્ચ ઓપરેશન દરમિયાન પ્રાથમિક તબક્કે આવકવેરા વિભાગાને રૂપિયા 75 લાખથી વધુની રોકડ રકમ મળી હોવાનું સામે આવ્યું હતું. તેમજ આવકવેરા વિભાગ દ્વારા પેઢીમાં સર્ચ ઓપરેશન હાલ પણ શરૂ છે જે લાબું ચાલે તેવી શક્યતાઓ છે.

રાજકોટની આંગડિયા પેઢી ઉપર ITના દરોડા, 75 લાખથી વધુની રોકડ રકમ મળી

રાજકોટઃ રાજકોટના કરણપરામ આવેલ આર.સી આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગે સાંજના સમયે દરોડા પાડયા છે. આવકવેરાના દરોડા દરમિયાન પેઢીમાંથી પ્રાથમિક તબબકે 75 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ ઝડપાઇ છે. હાલ સમગ્ર દેશમાં આચારસંહિતાનો માહોલ છે એવામાં રાજકોટની આંગડિયા પેઢી પર આવકવેરા વિભાગના દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

રાજકોટ શહેરના મધ્યે કરણપરામાં આવેલ આર.સી.આંગડિયા પેઢી ઉપર આજે સાંજથી સમયે આવકવેર વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ હાથ ધર્યું છે. જાણવા મળ્યા મુજબ ઇન્કમ ટેક્સની ઇન્વેસ્ટિંગ વિંગના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ આવકવેરા વિભાગના ઉચ્ચ અધિરીઓએ કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી. આંગડિયા ઉપર સર્ચ ઓપરેશન હાથધર્યું છે. આ સર્ચ ઓપરેશન દરમિયાન પ્રાથમિક તબક્કે આવકવેરા વિભાગાને રૂપિયા 75 લાખથી વધુની રોકડ રકમ મળી હોવાનું સામે આવ્યું છે. તેમજ હાલ પણ આવકવેરો વિભાગ દ્વારા પેઢીમાં સર્ચ ઓપરેશન શરૂ છે જે લાબું ચાલે તેવી શકયતાઓ છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.