ETV Bharat / state

રાજકોટમાં ITના દરોડા, બિન હિસાબી 1.10 કરોડની રકમ ઝડપાઇ

રાજકોટઃ રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર ગઈકાલે મોડીરાત્રે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતાં.

author img

By

Published : Apr 10, 2019, 5:14 PM IST

આ દરોડા દરમિયાન આઈ.ટી વિભાગને શરૂઆતમાં 75 લાખ રૂપિયા કરતા વધુની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને આખી રાત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ રાખવામાં આવી હતી. જેમાં આંગળીયા પેઢીમાંથી 1.10 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આચારસંહિતા દરમિયાન આટલી મોટી રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને યોગ્ય ખુલાસો ન આપતા આ રકમને સીઝ કરવામાં આવી હતી.

હાલ સમગ્ર દેશમાં આચારસંહિતા છે. જેનો અમલ યોગ્ય રીતે થાય તે માટે અલગ-અલગ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેથી આજરોજ રાજકોટમાં પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. મોડીરાત્રે પાડવામાં આવેલ દરોડાની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. જેમાં આંગડિયા પેઢીમાંથી રૂપિયા 1.10 કરોડ રોકડ મળી આવ્યા હતા. રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ વિભાગને યોગ્ય જવાબ ન આપ્યો હોવાના કારણે અંતે આટલી મોટી રકમને સીઝ કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 જેટલા ઇન્સપેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ITના દરોડા બિન હિસાબી 1.10 કરોડની રોકડ રકમ ઝડપાઇ

રાજકોટમાં ITના દરોડા દરમિયાન બિન હિસાબી 1.10 કરોડની રોકડ રકમ ઝડપાઇ

રાજકોટઃ રાજકોટના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર ગઈકાલે મોડીરાત્રે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન આઈ.ટી વિભાગને શરૂઆતમાં 75 લાખ રૂપિયા કરતા વધુની રોકડ રકમ મળી આવી હતી. જેને લઈને આખી રાત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસનો દોર શરૂ રાખવામાં આવ્યો હતો. જેમાં આંગળીયા પેઢીમાંથી 1.10 કરોડ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આચારસંહિતા દરમિયાન આટલી મોટી રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને યોગ્યખુલાસો ન આપતા આ રકસમે સિઝ કરવામાં આવી હતી.

હાલ સમગ્ર દેશમાં આચારસંહિતા છે. જેનો અમલ યોગ્ય રીતે થાય તે માટે અલગ-અલગ વિભાગ દ્વારા કામગીરી હઠધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરના કરણપરા વિસ્તારમાં આવેલ આર.સી એન્ટરપ્રાઈસ નામની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. મોડીરાત્રે પાડવામાં આવેલ દરોડાની કામગીરી વહેલી સવાર સુધી ચાલી હતી. જેમ આંગડિયા પેઢીમાંથી રૂપિયા 1.10 કરોડ રોકડ મળી આવ્યા હતા. રકમ અંગે આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા ઇન્કમટેક્સ વિભાગને યોગ્ય જવાબ ન આપ્યો હોવાના કારણે અંતે આટલી મોટી રકમને સિઝ કરાઈ હતી. આ સમગ્ર કામગીરી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના રાજેશ મહાજનના માર્ગદર્શન હેઠળ 7 જેટલા ઇન્સપેક્ટરોની ટિમ દ્વારા કરવામાં આવી હતી. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.