પોલીસ અધિક્ષક આર.એ ભોજાણીને બાતમી મળી હતી કે, ત્રણ આરોપીઓ દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ માહિતીને આધારે વીરપુર પોલીસે ખેડૂત સંઘ પ્રમુખ ચેતન ગઢીયા, કરણ રાઠોડ અને ચેતન ધોરાજીની અટકાયત કરી હતી, ત્યારબાદ તેમની પાસેથી દારૂની બોટલ જપ્ત કરીને તેમની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![રાજકોટમાં 3 આરોપી દારૂની મહેફિલ માણતા ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5359870_rtc.png)