રવીવારની રજા હોય વિદ્યાર્થીઓ દ્વારા રજાના દિવસનો સદઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામી સોખડા દ્વારા આગામી જાન્યુઆરી માસમાં આત્મીય યુવા મહોત્સવ યોજાવાનો છે. જેને લઇને સંસ્થા સાથે જોડાયેલ તમામ હરિભક્તોને સ્વામીજી દ્વારા સ્વચ્છતાનો પ્રથમ મંત્ર આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથધરાયું હતું. કાર્યક્રમ થકી બાળકો દ્વારા વિવિધ સોસાયટીવાસીઓને સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
રાજકોટમાં રવિવારે વિદ્યાર્થીઓએ સ્વચ્છતા અભિયાન હાથ ધરી, લોકોને આપ્યો સંદેશ - વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન
રાજકોટ: કાલાવડ રોડ નજીક આવેલ પુષ્કરધામ શાકમાર્કેટ ખાતે એસ.એન.કે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત શાળાના 50 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શાકમાર્કેટ નજીક થતો સંપૂર્ણ કચરો સાફ કર્યો હતો.
રવીવારની રજા હોય વિદ્યાર્થીઓ દ્વારા રજાના દિવસનો સદઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હરિપ્રસાદ સ્વામી સોખડા દ્વારા આગામી જાન્યુઆરી માસમાં આત્મીય યુવા મહોત્સવ યોજાવાનો છે. જેને લઇને સંસ્થા સાથે જોડાયેલ તમામ હરિભક્તોને સ્વામીજી દ્વારા સ્વચ્છતાનો પ્રથમ મંત્ર આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથધરાયું હતું. કાર્યક્રમ થકી બાળકો દ્વારા વિવિધ સોસાયટીવાસીઓને સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
રાજકોટ: રાજકોટના કાલાવડ રોડ નજીક આવેલ પુષ્કરધામ શાકમાર્કેટ ખાતે એસ.એન.કે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા આજે મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત શાળાના 50 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા અને શાકમાર્કેટ નજીક થતો સંપૂર્ણ કચરો સાફ કર્યો હતો. રવીવારની રજા હોય વિદ્યાર્થીઓ દ્વારા આજના દિવસનક સદઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હરિપ્રસાદ સ્વામી સોખડા દ્વારા આગામી જાન્યુઆરી માસમાં આત્મીય યુવા મહોત્સવ યોજવાનો છે. જેને લઇને સંસ્થા સાથે જોડાયેલ તમામ હરિભક્તોને સ્વામીજી દ્વારા સ્વચ્છતાનો પ્રથમ મંત્ર અઓવામાં આવ્યો છે. જેના ભાગરૂપે રાજકોટમાં પણ વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથધરાયું હતું. કાર્યક્રમ થકી બાળકો દ્વારા વિવિધ સોસાયટીવાસીઓને સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.
બાઈટ: ભરતભાઇ પાનલિયા, ટ્રસ્ટી, SOS સ્કૂલ રાજકોટ
બાઈટ: સૌરભ ડોડીયા, વિદ્યાર્થી, રાજકોટ
Body:રાજકોટમાં રવિવારે શાળાના વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન, લોકોને આપ્યો સંદેશ
Conclusion:રાજકોટમાં રવિવારે શાળાના વિદ્યાર્થીઓએ હાથધર્યું સ્વચ્છતા અભિયાન, લોકોને આપ્યો સંદેશ