- અગ્નિસ્નાન કરી જીવન ટુકાવ્યુ
- રાજકોટ પોલીસે સમગ્ર તપાસ શરૂ કરી
- રાજકોટમાં મહિલાનો બે પુત્રો સાથે સામુહિક આત્મહત્યા
ન્યુઝ ડેસ્કઃ અહંકાર વચ્ચે અધ્મુહો અને જતુ ન કરતાનાર તેમજ પારિવીરીક બાબતોને અથવા તો અન્ય કોઈ બાબતોને લઈને આજનો માનવી ક્યાકને ક્યાક કરગરતો રહે છે. અને કાળના મુખમાં જતો રહે છે. ત્યારે રંગીલા રાજકોટમાં સામૂહિક આત્મહત્યાની(Mass suicide) ઘટના સામે આવી છે. જેમાં મહિલાએ પોતાને બે પુત્રો સાથે અગ્નિસ્નાન કરી લેતાં તેમના મોત થયા છે. રાજકોટના કુવાડવા રોડ ઉપર આવેલા નાકરાવાળી વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યારે રાજકોટ નાના એવા ગામમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ સામે આવતા વિસ્તારમાં અરેરાટી પામી છે.
હાલ રાજકોટ કુવાડવા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી છે. જોકે પ્રાથમિક કારણ એ પણ સામે આવી રહ્યું છે કે ઘર કંકાસના કારણે મહિલાએ પોતાના બે પુત્રો સાથે આત્મહત્યા કર્યો છે. જ્યારે આત્મહત્યાની ઘટનાને પગલે ગામમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે.
મહિલાનો બે પુત્રો સાથે સામુહિક આત્મહત્યા
રાજકોટના કુવાડવા રોડ પર આવેલ નાકરાવાળી વિસ્તારમાં મહિલાએ પોતાના બે માસૂમ પુત્રો સાથે સગળીને આત્મહત્યા કર્યો છે. જ્યારે આ સમગ્ર ઘટનાનું કારણ ગૃહકલેસ હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહી છે. 28 વર્ષની દયાબેન વિજયભાઈ ડેડાણીયા નામની મહિલાએ પોતાના બે પુત્ર મોહિત(7 વર્ષ) અને ધવલ(4 વર્ષ) સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. નાના એવા ગામમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે સામૂહિક આત્મહત્યાને પગલે રાજકોટની ગોવાળો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી
રાજકોટ નાના એવા ગામમાં સામૂહિક આત્મહત્યાની ઘટનાઓ સામે આવતા વિસ્તારમાં અરેરાટી પામી છે. સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવતા વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો છે. જ્યારે સામૂહિક આત્મહત્યાને પગલે રાજકોટની ગોવાળો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ જાણો કેમ ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે
આ પણ વાંચોઃ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર બે નરાધમ ઝડપાયા