ETV Bharat / state

રાજકોટમાં પરિવારના સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં પુત્રનું મોત

રાજકોટમાં 2 વ્યક્તિના ત્રાસથી એક જ પરિવારના પિતા-પુત્ર અને પુત્રીએ દવા પીને સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના શહેરના નાનામૌવા રોડ પર આવેલા શિવમ પાર્ક-2ની છે. ઘટનાસ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ દરમિયાન, પુત્રનું મોત નિરજ્યું હતું.

રાજકોટમાં મકાનના પૈસા મામલે એક જ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો

author img

By

Published : May 3, 2021, 3:53 PM IST

Updated : May 3, 2021, 7:52 PM IST

  • રાજકોટમાં એક જ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો
  • પરિવારના મોભીએ સ્યુસાઈડ નોટમાં 2 વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો
  • પોલીસે સ્યુસાઈડ નોટમાં લખેલા 2 વ્યક્તિ અંગે તપાસ શરૂ કરી

રાજકોટઃ નાનામૌવા રોડ પર આવેલા શિવમ પાર્ક-2માં પિતા-પૂત્ર અને પૂત્રીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પિતા કમલેશ લાબડિયાએ પોતાના પુત્ર અને પુત્રીને પહેલા દવા પીવડાવી હતી. ત્યારબાદ તેમણે પોતે પણ ઝેર પી લીધું હતું. જોકે, આ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આત્મહત્યા અંગેની એક સ્યુસાઈડ નોટ પણ પોલીસને ઘટનાસ્થળેથી મળી આવી હતી, જેમાં વકીલ સહિત અનેક નામ લખેલા હતા. આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટમાં એક જ પરિવારે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો

આ પણ વાંચોઃ દિયોદરના ચીભડા ગામે સાસરિયાના ત્રાસથી મહિલાએ કરી આત્મહત્યા

મકાનના પૈસા મામલે આત્મહત્યાનો કર્યો પ્રયાસ

રાજકોટમાં પરિવાર સાથે સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનારા કમલેશ લાબડિયાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, આત્મહત્યાનું કારણ આર. ડી. વોરા અને દિલીપ કોરાટ છે. આ બંને લોકોએ મારું મકાન લઈને ત્યારબાદ મારી પર 65 લાખ રૂપિયાનો ખોટો આક્ષેપ મૂક્યો છે. જ્યારે હવે મારી પાસે પૈસા પણ નથી અને મકાન અને કારના હપ્તા વધી ગયા છે. હવે કોરોના કાળમાં મારી પાસે કામ ન હોવાથી આ પગલું લેવું પડે છે. જોકે, સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે સ્યુસાઇડ નોટમાં જે નામ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે મુદ્દે પણ તપાસ હાથ ધરી છે.

પરિવારના મોભીએ સ્યુસાઈડ નોટમાં 2 વ્યક્તિના નામનો ઉલ્લેખ કર્યો

આ પણ વાંચોઃ પારડી તાલુકાના આમળી ગામના યુવકે કોરોનાના કારણે હતાશામાં સરી પડી રેલવે ટ્રેક ઉપર પડતું મૂકી જીવન ટુંકાવ્યું

કોરોનાની દવા છે એમ કહીને પૂત્રી અને પૂત્રને ઝેરી દવા પીવડાવી

કમલેશ રામકૃષ્ણ લાબડિયાએ 21 વર્ષના અંકિત નામના પૂત્ર અને 22 વર્ષની પૂત્રી કૃપાલીને પાણીની નાની બોટલમાં આ કોરોનાની દવા છે એમ કહીને પહેલા પોતે આ ઝેરી દવા પીધી. ત્યારબાદ પૂત્ર અને પૂત્રીને પણ આ ઝેરી દવા પીવડાવી હતી. પતિ, પૂત્ર અને પૂત્રીને ઝેરી દવા પીધા બાદ ઉલટી થયા લાગતા કમલેશભાઈના પત્ની જયશ્રીબેનને શંકા થઈ હતી, જેને લઈને તેમને આ ઝેરી દવા પીધી નહતી. જ્યારે આ ત્રણેય પિતા-પૂત્ર અને પૂત્રીને સારવારઅર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે આપઘાતનો પ્રયાસ કરનાર પૂત્રીની સગાઈ થઈ ગયાનું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.

પોલીસે સ્યુસાઈડ નોટમાં લખેલા 2 વ્યક્તિ અંગે તપાસ શરૂ કરી

Last Updated : May 3, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.