ETV Bharat / state

રાજકોટમાં એકી સાથે 11 કેસ નોંધાયા, કુલ આંક 79 પર પહોંચ્યો

રાજકોટ શહેરમાં એકીસાથે 11 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ પોઝિટિવ કેસમો આંક 79 પર પહોંચ્યો છે. તમામ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની આસપાસના હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટમાં એકી સાથે કોરોના 11 કેસ નોંધાયા, કુલ આંક 79 પર પહોંચ્યો

author img

By

Published : May 14, 2020, 10:14 PM IST

રાજકોટઃ શહેરમાં એકી સાથે 11 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તમામ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારની આસપાસના હોવાનું જાણવા મળ્યું છે. 11 કેસ સામે આવતા રાજકોટ શહેરમાં કુલ 74 અને ગ્રામ્યના 5 એમ કુલ 79 જેટલા પોઝિટિવ કેસ થયા છે.

રાજકોટમાં એકી સાથે કોરોના 11 કેસ નોંધાયા, કુલ આંક 79 પર પહોંચ્યો
રાજકોટમાં એકી સાથે કોરોના 11 કેસ નોંધાયા, કુલ આંક 79 પર પહોંચ્યો

રાજકોટમાં સમરસ હોસ્પિટલમાં ફેસિલિટી ક્વોરોન્ટાઇનમાં રહેલા કુલ 22 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 11 દર્દીઓને કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. જે તમામને રાજકોટ PDU હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે.

પોઝિટિવ આવેલા તમામની વિગત નીચે મુજબ છે.

(1) રહીમભાઈ જુસાભાઈ વેદ
(2) ખેરૂનબેન રહીમભાઈ વેદ
(3) મોઈન રહીમભાઈ વેદ
(4) મેહફુઝા મોઈનભાઈ વેદ
(5) સોહિલભાઈ રહીમભાઈ વેદ
(6) ગુલામએમુસ્તફા વેદ
(7) તુફેલએહમદ વેદ
(8) અહેસાન એમ. બાબી
(૯) વકાર અહેમદ મોઈનભાઈ વેદ
(10) કરીમભાઈ અનવરભાઈ ભટ્ટી
(11) રીઝવાનાબેન અનવરભાઈ ભટ્ટી

ઉપરોક્ત તમામ વ્યક્તિઓ અગાઉ પોઝિટિવ આવેલા મુસ્કાનબેન સોહેલભાઈ વેદ નામની મહિલાના મદીના નજીકના કોન્ટેક છે. જેને લઈને હાલ રાજકોટ શહેરમાં કુલ 14 કોરોના પોઝિટિવ દર્દીઓ છે. રાજકોટમાં કોરોના બૉમ્બ ફૂટ્યો, 11 કેસ નોંધાયા હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.