ETV Bharat / state

રાજકોટના રામોદમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 19ની ધરપકડ - POLICE Raid

રાજકકોટઃ કોટાડાસાંગણી પોલીસે બાતમીના આધારે રામોદ ગામની એક વાડીમાં દરોડો પાડ્યો હતો. પોલીસેે છાપો મારી જુગાર રમતા 19 જુગારીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી 1.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના રામોદમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી, 19ની ધરપકડ
author img

By

Published : Jun 8, 2019, 4:36 AM IST

કોટડાસાંગાણી પોલીસે તાલુકાના રામોદ ગામે ભુપત પરસોત્તમ ઉકાણીની વાડીમાં જુગારધામ પર રેઈડ કરી ૧૯ જુગારીઓને દબોચી લીધા હતાં. પોલીસે જુગારીઓની અંગજડતી અને દાવ પર લાગેલા રુપિયા મળી કુલ 1.50 લાખથી વધુની મત્તા ઝડપી પાડી છે.

રાત્રીના એક વાગ્યાના અરસામાં રાજકોટ રૂરલ SP બલરામ મીણા તથા ગોંડલ DYSP એચ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ PSI કે બી સાંખલા રેઈડ કરી જુગાર રમતા ભાવેશ શંભુ શેખડા , ભુપત પરસોત્તમ ઉકાણી , પ્રિયંક ઉકાણી, પરેશ ટીલારા, દિલીપ ઉકાણી, ધવલ ગજેરા , પ્રતીક ઠુમ્મર , જયેશ શેખડા, વિપુલ ટીલાળા, વિજય શેખડા, રવિ શેખડા, અંકુર શેખડા, મહેશ ઉકાણી, મિલન શેખડા, ભાવેશ ઉકાણી, દિનેશ શેખડા , જયેશ પડારીયા, રમેશ ,તોગડીયા, કિશોર ઉકાણી તમામ રહે રામોદને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાં.

જેમાં પોલીસે જુગાર રમતા પોલીસે રોકડા રુપિયા 55130-/ ૧૫ નંગ મોબાઈલ કિંમત રુપિયા 18000 તેમજ 6 નંગ મોટરસાયકલ મળી 79000 મળી કુલ 1,52,000/- ના મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આરંભી છે.

Intro:Body:

રાજકોટ :- રામોદ માં જુગારધામ પર દરોડો 19 ની ધરપકડ.

Inbox

x

Narendra Patel <narendra.patel@etvbharat.com>

Jun 7, 2019, 2:04 PM (12 hours ago)

to me

GJ_RJT_01_7JUN_RAMOD_JUGAR_PHOTO_SCRIPT_GJ10022

રાજકોટ :- કોટડાસાંગાણીના રામોદમા જુગારધામ પર દરોડો દોઢ લાખની મત્તા સાથે ૧૯ આરોપીઓની ધરપકડ

કોટડાસાંગાણી પોલીસે તાલુકાના રામોદ ગામે ભુપત પરસોત્તમ ઉકાણીની વાડિમા જુગારધામ પર રેઈડ કરી ૧૯ પત્તાપ્રેમીઓને ડોઢ લાખથી વધુની મત્તા સાથે જડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભીમ અગીયારસ ને હવે ગણતરીનાજ દિવસો બાકિ રહ્યા છે જેના કારણે જેઢ માસના જુગારની પણ જબરી સીઝન નીકળી હોઈ તેમ જુગારીઓ માજા મુકિને જુગારના હાટડાઓ શરૂ કર્યા છે ત્યારે કોટડાસાંગાણીના તાલુકાના રામોદ ગામે ભુપત પરસોત્તમ ઉકાણીની વાડિમા રાત્રીના એક વાગ્યાના અરસામાં રાજકોટ રૂરલ એસ પી બલરામ મીણા તથા ગોંડલ ડી વાય એસ પી એચ એમ જાડેજાના માર્ગદર્શન મુજબ મળેલ બાતમીના આધારે પી એસ આઈ કે બી સાંખલા તેમજ સ્ટાફના એ એમ રાઠોડ.એસ પી જાડેજા.એચ આઈ જાડેજા.ડિ પી જાડેજા સહીતનાઓ એ રેઈડ કરી જુગાર રમતા ભાવેશ શંભુ શેખડા - ભુપત પરસોત્તમ ઉકાણી - પ્રિયંક મગન ઉકાણી - પરેશ ભીમજી ટીલારા - દિલીપ ભગવાનજી ઉકાણી - ધવલ રમેશ ગજેરા - પ્રતીક રમેશ ઠુમ્મર - જયેશ પ્રવીણ શેખડા - વિપુલ વાલજી ટીલાળા - વિજય વિરજી શેખડા - રવિ ગિરીશ શેખડા - અંકુર જીતેન્દ્ર શેખડા - મહેશ જીવરાજ ઉકાણી - મિલન કિશોર શેખડા - ભાવેશ વલ્લભ ઉકાણી - દિનેશ શંભુ શેખડા - જયેશ દેવશી પડારીયા - રમેશ રણછોડ તોગડીયા - કિશોર હરી ઉકાણી રહે તમામ રામોદ જાતે પટેલને તીનપતિનો હારજીતનો જુગાર રમતા પોલીસે ૫૫૧૩૦/- રોકડા તેમજ ૧૫ મોબાઈલ કિંમત ૧૮૫૦૦ તેમજ મોટરસાયકલ ૬ કિંમત ૭૯૦૦૦ મળી ટોટલ ૧.૫૨૬૩૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.