ETV Bharat / state

Illegal Biodiesel in Rajkot: ઉપલેટા પોલીસે પોરબંદર રોડ પરથી બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો - Illegal Biodiesel in Rajkot

ઉપલેટા પોલીસે બાતમીના આધારે મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો (Illegal sale of biodiesel )ઝડપી પાડયો છે. પોલીસે આ જથ્થા સાથે બે વ્યક્તિઓને પણ ઝડપી લીધા છે. ઉપલેટમાં પોરબંદર રોડ પર આવેલા મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ મહાદેવ રેતી ચારવાના પ્લાન્ટમાં ગેરકાયદેસર 11,000 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો(Illegal Biodiesel in Rajkot) ઉપલેટા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન કુલ રુપિયા 27.30 લાખનો મુદ્દામાલ પર કબ્જો કર્યો છે.

Illegal Biodiesel in Rajkot: ઉપલેટા પોલીસે પોરબંદર રોડ પરથી બાયોડીઝલનો જથ્થો ઝડપી પડાયો

author img

By

Published : Jan 8, 2022, 7:46 PM IST

રાજકોટ: જિલ્લાના ઉપલેટા પોલીસે બાતમીના આધારે મોટા પ્રમાણમાં બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે આ જથ્થા સાથે બે વ્યક્તિઓને પણ ઝડપી લીધા છે. ત્યારે પોલીસે કુલ 11,000 લીટર જેટલો બાયોડીઝલનો જથ્થો મળી કુલ રુપિયા 27.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટા પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોરબંદર રોડ પર આવેલા મારૂતિ ઈન્ડસ્ટ્રીઝની પાછળ આવેલ મહાદેવ રેતી ચારવાના પ્લાન્ટમાં ગેરકાયદેસર રીતે જ્વલનશીલ પદાર્થનો જથ્થો મંગાવી ભેળસેળ યુક્ત ઈંધણનું વેચાણ (Proceedings in the sale of illegal biodiesel)કરે છે તેવી બાતમીના આધારે દરોડા કરતા પોલીસને ગેરકાયદેસર 11,000 લીટરનો રુપિયા 6,60,000 જેટલો જ્વલંતશિલ પદાર્થ ઝડપી લીધો છે.

બાયોડીઝલનો જથ્થો

રુપિયા 27.30 લાખનો મુદ્દામાલ પર કબ્જો લીધો

પોલીસે દરોડા દરમિયાન કુલ રુપિયા 27.30 લાખનો મુદ્દામાલ પર કબ્જો લીધો(Illegal Biodiesel in Rajkot) છે. પોલીસે 11,000 લીટર જ્વલંતશિલ પદાર્થ, સ્ટોરેજ ટેન્કો, છોટા હાથી તથા ટેન્કર અને સાથે બેરલો પણ ઝડપ્યા છે, ત્યારે પોલીસે કુલ રુપિયા 27,30,500ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોનાના નિયમોને નેવે મૂકી શ્વાનની બર્થ ડે પાર્ટી ઉજવવી પડી ભારે, પોલીસે 3 લોકોની કરી ધરપકડ
આ પણ વાંચોઃVehicle Thief arrested in Ahmedabad: અમદાવાદમાં છોટા હાથી વાહનને મોડીફાઈડ કરી તેને ભાડે આપતા 2 આરોપીની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.