ETV Bharat / state

રાજકોટમાં વોન્ટેડ આરોપીને પકડનાર ATSની 4 મહિલા PSIનું સન્માન

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી ચાર મહિલા PSIનું સન્માન કરાયું હતુ. આ મહિલા PSI દ્વારા બોટાદના જંગલમાંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડનાર ઝાબાઝ પોલીસ કર્મીઓ છે.

hd
author img

By

Published : Jun 26, 2019, 12:54 PM IST

તાજેતરમાં બોટાદ જંગલમાંથી અલગ-અલગ 23 જેટલા ગુનામં વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી પાડનાર ATSની ચાર મહિલા PSIનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

રાજકોટમાં વોન્ટેડ આરોપીને પકડાર ATSની 4 મહિલા PSIનું સન્માન

ATSમાં ફરજ બજાવતા સંતોક ઓડેદરા, શકુંતલ મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણા ગામેતીએ આ સાહસભર્યુ કાર્ય કર્યું હતુ. તેમના જીવન પરથી અન્ય લોકો પણ પ્રેરણા લે તેવા હેતુસર મુખ્યપ્રધાનના પત્ની અંજલી રૂપાણીની ઉપસ્થિતિમાં તેઓનું સન્માન કરાયું હતુ.

વોન્ટેડ આરોપીઓ જુસબ અલ્લારખાને પકડનાર ATSની 4 મહિલા PSIનું રાજકોટમાં સન્માન 

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતી ચાર મહિલા PSIનું સન્માન કરવામાં આવ્યું હતું. આ મહિલા PSI બીજું કોઈ નહિ પરંતુ તાજેતરમાં જ બોટાદના જંગલ માંથી કુખ્યાત આરોપીને ઝડપી પાડનાર ચાર ઝાબાઝ પોલીસ કર્મીઓ છે. સીએમ રૂપાણીના પત્ની અંજલી રૂપાણીની ઉપસ્થિતમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

હાલમાં જ બોટાદના જંગલમાંથી અલગ અલગ 23 જેટલા ગુનામાં વોન્ટેડ આરોપી એવા જુસબ અલ્લારખા નામના ગુનેગારને ઝડપી લેનારી ATSની ચાર મહિલા પીએસઆઇનો આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં  અભિવાદન સમારોહ યોજાયો હતો. ATSમાં ફરજ બજાવતી સંતોક ઓડેદરા, શકુંતલા મલ, નીતમિકાબા ગોહિલ અને અરૂણા ગામેતીએ સાહસિક ભર્યું કામ કર્યું હોય તેના જીવન પરથી બીજી વિદ્યાર્થિનીઓને પણ પ્રેરણા મળે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.