ETV Bharat / state

લોકોના આક્રોશ સામે આ બેઠક પર ભાજપ માટે કપરાં ચઢાણ - Lalit Vasoya in Dhoraji

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકોટના ધોરાજી શહેરમાં (Congress protest in Dhoraji) ભાજપનો રસ્તો આસાન જોવા મળી રહ્યો છે. ધોરાજીના રંગારી મહોલ્લા (Dhoraji Rangari Mohalla) વિસ્તારમાં કોંગ્રેસ વિરોધી બેનરો લાગ્યા છે. (Gujarat Assembly Election 2022)

લોકોના આક્રોશ સામે આ બેઠક પર ભાજપનો રસ્તો આસાન થશે?

author img

By

Published : Nov 19, 2022, 10:56 AM IST

રાજકોટ: ધોરાજી શહેરના વોર્ડ નંબર 5માં આવેલી રંગારી મહોલ્લા વિસ્તારની (Congress protest in Dhoraji) અંદર સ્થાનિકો દ્વારા વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ વિરોધી લગાડ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અહીંયા રોડ રસ્તાઓની સમસ્યાઓ અંગે તેમના દ્વારા તંત્રને તેમજ સ્થાનિક આગેવાનોને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ આજદિન સુધી કોઈ પણ જાતનો નિવેડો નહીં આવતા કોંગ્રેસ વિરોધી બેનર લાગ્યા છે. મતદાન નહીં કરવાને લઈને પણ વાત કરી હતી. (Dhoraji Rangari Mohalla)

ધોરાજીમાં કોંગ્રેસ વિરોધી બેનરો લાગ્યા: ભાજપનો રસ્તો થયો આસાન

કોંગ્રેસ વિરોધી બેનરો ધોરાજી ઉપલેટા વિધાનસભામાં ગત 2017ની ટર્મની અંદર કોંગ્રેસના લલિત વસોયાએ (Assembly seat in Dharaji) અહીંયા વિધાનસભા પરથી જંગી લીડ મેળવી જીત મેળવી હતી, ત્યારે કોંગ્રેસના લલિત વસોયાના જ શહેરની અંદર કોંગ્રેસ વિરોધી બેનરો લાગતા રાજકીય ગરમા ગરમી શરૂ થઈ છે. સાથે જ ભાજપને આ વિસ્તારની અંદર પ્રચાર કરવા માટેનો આસાન રસ્તો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. (Dhoraji Ward 5 Congress protest banners)

સ્થાનિક લોકોનું શું કહેવું છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે રંગારી મહોલ્લામાં વોર્ડ નંબર 5માં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની અનેક સમસ્યાઓ છે. અહીંયા રોડ રસ્તા બનતા નથી. છ મહિનાથી ખાલી ચોટીયું ચુથાડે છે. આ વિસ્તારમાં ચોમાસામાં ચલાતું પણ નથી. આ સમસ્યાને લઈને પોસ્ટર માર્યું છે કે કોઈએ મત માંગવા આવવું નહીં. (Lalit Vasoya in Dhoraji)

પ્રાથમિક સુવિધાનો અભાવ રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના વોર્ડ નંબર પાંચ વિસ્તારની અંદર આવેલ રંગારી મહોલ્લાની વસ્તીની જો વાત કરવામાં આવે તો અહીંયા અંદાજિત 8000 જેટલી વસ્તી રહે છે. અહીંયા રહેતા લોકોની પ્રાથમિક સુવિધા એટલે કે રસ્તા બાબતે તેમના દ્વારા અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈપણ પ્રકારનું નિવેડો નહીં આવતા સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની અંદર બેનરો લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.