ETV Bharat / state

રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય - Gujarati News

રાજકોટઃ રાજકોટના એક વિસ્તારમાં રહેતા આધેડે પોતાની પૌત્રીની 8 વર્ષની બહેનપણી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ  રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.

રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
author img

By

Published : Jul 26, 2019, 9:57 AM IST

મુખ્યપ્રધાન રૂપાણીના હોમટાઉનમાં 8 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ફરીયાદ નોંધાઈ હતી. રાજકોટના એક વિસ્તારમાં રહેતા શામજી કોળી નામના શખ્સે પોતાની પૌત્રીની બહેનપણીને ખારેક આપવાની લાલચ આપીને રૂમમાં પુરી દીધી હતી. ત્યારબાદ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યુ હતું.

રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

જો કે 8 વર્ષની બાળાએ પોતાના માતા પિતાને સમગ્ર બનાવ અંગે જાણ કરતા આધેડનો ભાંડો ફુટ્યો હતો અને બાળકીના માતા પિતા દ્વારા આ અંગેની ફરીયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ રાજકોટ મહિલા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદાસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યું સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય
રાજકોટઃ રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા આધેડે પોતાની પૌત્રીની 8 વર્ષની બહેનપણીન સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરીયાદ નોંધાઇ છે. 8 વર્ષની બાળા પોતાની બહેનપણી શાળાએ ન આવતા તે તેની બહેનપણીને તેના ઘરે બોલાવવા માટે ગઇ હતી તે દરમિયાન બહેનપણીના દાદાએ તેને ઘરમાં પુરીને તેની સાથે સુષ્ટી વિરુદ્ધાનું કૃત્ય આચર્યું હતું. જે અંગેની ફરીયાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.

મુખ્યપ્રધન રૂપાણીના હોમટાઉનમાં આઠ વર્ષની બાળકી સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરીયાદ નોંધાઇ છે. રાજકોટના પોપટપરા વિસ્તારમાં રહેતા શામજી કોળી નામના શખ્સે પોતાની પૌત્રીની બહેનપણીને ખારેક આપવાની લાલચ આપીને રૂમમાં પુરી દીધી હતી. ત્યારબાદ તેની સાથે સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જો કે આઠ વર્ષની બાળાએ પોતાના માતા પિતાને સમગ્ર મામલે જાણ કરતા આધેડનો ભાંડો ફુટ્યો હતો અને બાળકીના માતા પિતા દ્વારા આ અંગેની ફરીયાદ નોંધાવાઇ હતી. ફરીયાદ બાદ રાજકોટ મહિલા પોલીસે આરોપીને ઝડપી પાડી ધોરણેસરની કાર્યવાહી હાથધરી છે.

બાઇટઃ સેજલ પટેલ, પીઆઇ, મહિલા પોલીસ સ્ટેશન
Body:રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યું સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય

Conclusion:રાજકોટમાં પૌત્રીની બહેનપણી સાથે દાદાએ કર્યું સુષ્ટી વિરુદ્ધનું કૃત્ય

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.