ETV Bharat / state

ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇ માટે આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખુબજ સારો વરસાદ પડ્યો છે, પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણીના વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોની સિંચાઈ માટે આપવામાં આવે તે માંગ સાથે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

રાજ્યમાં સારો વરસાદ, છતાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને પાણી માટે વલખા
author img

By

Published : Oct 2, 2019, 10:06 AM IST

ખેડૂતોની રજુઆત છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેતે સમયે શહેરમાં પાણીની જરૂરિયાત હોય તે સમયે કરાર કરીને પાણીની માંગ કરી હતી. તેમજ અત્યાર સુધી ભાદર 1 ડેમમાંથી રાજકોટ શહેરને કેટલાક ટકા પાણી આપવા આવતું હતું. પરંતુ જે તે સમયે કરવામાં આવેલો કરાર પૂરો થઈ ગયો છે .

ભાદર 1 ડેમનું પાણી માત્ર સિંચાઇ માટે આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

તેમજ હાલ રાજકોટ શહેરની સૌની યોજના મારફતે પાણી સમસ્યા કાયમી ઉકેલાઈ ગઈ છે. જેને લઈને ભાદર 1 ડેમની આસપાસના ખેડૂતોની માંગ છે. ભાદર 1 ડેમનો રાજકોટ શહેરને પાણી આપવાનો જે કરાર પૂર્ણ થયો છે, તેને ફરી રીન્યુ કરવામાં ન આવે, તેમજ ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોને સિંચાઈ માટે હોય તેને ખેડૂતો માટે અનામત રાખવામાં આવે.

આ સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે, કે જો આગામી દિવસોમાં તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરશે.

Intro:Approved By Dhaval Bhai

રાજ્યમાં સારો વરસાદ, છતાં રાજકોટ જિલ્લાના ખેડૂતોના સિંચાઈના પાણી માટે વલખા

રાજકોટઃ રાજ્યમાં આ વર્ષે ખુબજ સારો વરસાદ પડ્યો છે પરંતુ રાજકોટ જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોની સિંચાઈ માટે આપવામાં આવે તે માંગ સાથે રાજકોટ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની રજુઆત છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેતે સમયે શહેરમાં પાણીની જરૂરિયાત હોય તે સમયે કરાર કરીને પાણીની માંગ કરી હતી. તેમજ અત્યાર સુધી ભાદર 1 ડેમમાંથી રાજકોટ શહેરને કેટલાક ટકા પાણી આપવા આવતું હતું પરંતુ જે તે સમયે કરવામાં આવેલ કરાર પૂરો થઈ ગયો છે તેમજ હાલ રાજકોટ શહેરની સૌની યોજના મારફતે પાણી સમસ્યા કાયમી ઉકેલાઈ ગઈ છે. જેને લઈને ભાદર1 ડેમની આસપાસના ખેડૂતોની માંગ છે ભાદર 1 ડેમનો રાજકોટ શહેરને પાણી આપવાનો જે કરાર પૂર્ણ થયો છે. તેને ફરી રીન્યુ કરવામાં ન આવે, તેમજ ભાદર 1 ડેમનું પાણી માત્ર ખેડૂતોને સિંચાઈ માટે હોય તેને ખેડૂતો માટે અનામરાખવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં તેમની માંગ સ્વીકારવામાં નહિ આવે તો તેઓ ઉગ્ર આંદોલન પણ કરશે.

બાઈટ: મગનભાઈ વિરડીયા, ખેડૂત

બાઈટ: રમેશ ભાઈ પટેલ, ખેડૂત

Body:Approved By Dhaval Bhai

Conclusion:Approved By Dhaval Bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.