ETV Bharat / state

રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના આબાદ બચાવ

author img

By

Published : Jul 24, 2019, 3:02 AM IST

Updated : Jul 24, 2019, 5:28 PM IST

રાજકોટઃ શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલા પુજારા ટેલિકોમના ઇલેક્ટ્રોનિક રૂમમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ફસાયેલા 7 જેટલા લોકોને બચાવ્યા હતા.

રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના જીવ બચાવાયા

રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલા પુજારા ટેલિકોમમાં સાંજના 8 વાગ્યે અચાનક આગ લાગી હતી. બિલ્ડીંગમાં કામ કરતાં કેટલાક કર્મચારીઓ આ આગમાં ફસાયા હતા. આગ લાગવાના પગલે રાજકોટ ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ

જ્યારે આગમાં ફસાયેલ 7 જેટલા લોકોના જીવ પણ બચાવાયા હતા. સરદારનગર મેઈન રોડ પર આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. આગ ઇલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Intro:રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના જીવ બચાવાયા

રાજકોટઃ રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમના ઇલેક્ટ્રોનિક રૂમમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધર્યો હતો. જો કે આગમાં ફસાયેલા 7 જેટલા લોકોના પણ જીવ બચાવાયા હતા.

રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમમાં સાંજના 8 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી ઉઠી હતી. જેને લઈને બિલ્ડીંગમાં કેટલાક કર્મચારીઓ પણ આ આગમાં ફસાયા હતા. બીજી તરફ આગ લાગવાના પગલે રાજકોટ ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગમાં ફસાયેલ 7 જેટલા લોકોના જીવ પણ બચાવવાની કામગીરી કરાઈ હતી. સરદારનગર મેઈન રોડ પર આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. આગ ઇલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.Body:રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના જીવ બચાવાયા

રાજકોટઃ રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમના ઇલેક્ટ્રોનિક રૂમમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધર્યો હતો. જો કે આગમાં ફસાયેલા 7 જેટલા લોકોના પણ જીવ બચાવાયા હતા.

રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમમાં સાંજના 8 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી ઉઠી હતી. જેને લઈને બિલ્ડીંગમાં કેટલાક કર્મચારીઓ પણ આ આગમાં ફસાયા હતા. બીજી તરફ આગ લાગવાના પગલે રાજકોટ ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગમાં ફસાયેલ 7 જેટલા લોકોના જીવ પણ બચાવવાની કામગીરી કરાઈ હતી. સરદારનગર મેઈન રોડ પર આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. આગ ઇલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.Conclusion:રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના જીવ બચાવાયા

રાજકોટઃ રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમના ઇલેક્ટ્રોનિક રૂમમાં અચાનક આગ લાગી હતી. જેને પગલે ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથધર્યો હતો. જો કે આગમાં ફસાયેલા 7 જેટલા લોકોના પણ જીવ બચાવાયા હતા.

રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલ પુજારા ટેલિકોમમાં સાંજના 8 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગી ઉઠી હતી. જેને લઈને બિલ્ડીંગમાં કેટલાક કર્મચારીઓ પણ આ આગમાં ફસાયા હતા. બીજી તરફ આગ લાગવાના પગલે રાજકોટ ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આગમાં ફસાયેલ 7 જેટલા લોકોના જીવ પણ બચાવવાની કામગીરી કરાઈ હતી. સરદારનગર મેઈન રોડ પર આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. આગ ઇલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.
Last Updated : Jul 24, 2019, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.