ETV Bharat / state

રાજકોટમાં RTOની બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ આવ્યું સામે

રાજકોટઃ શહેરમાં RTOની નકલી બોગસ પહોંચ બનાવવાનું કૌભાંડ સામે આવ્યુ છે. રાજકોટ RTOમાં પોલીસ દ્વારા આપવામાં આવતા મેમોની બોગસ પહોંચ બનાવતા ઈસમોને ઝડપી પાડયા છે. આ મામલે SOGએ 6 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌંભાંડ આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું હતુ.

રાજકોટ RTOમાં વાહન છોડાવાનું કૌભાંડ ઝડપાયું
author img

By

Published : Oct 10, 2019, 3:51 AM IST

મેમો બનાવવાનુ કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી ચલાવવામાં આવતું હતું. તેમજ અરજદારોને આપવામાં આવેલા મેમોની રકમ ઓછી ભરવા માટે આ પ્રકારની પહોંચનો ઉપયોગ થતો હતો. ઈસમો RTO ખાતે મેમો ભરવા આવતા હોય ત્યારે તેમને ઓછો દંડ ભરવો પડશે તેમ કહીને આ ડુપ્લીકેટ પહોંચ આપતા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આ પ્રકારની ડુપ્લીકેટ પહોચનો ઉપયોગ કરતા હોવાનું પણ ઇસમોની પૂછપરછમાં સામે આવ્યું હતુ.

રાજકોટ RTOમાં વાહન છોડાવાનું કૌભાંડ ઝડપાયું

હાલ પોલીસે આરોપીઓ પાસેથી બોગસ પહોંચ, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડુપ્લિકેટ સિક્કા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતા. ઈસમો દ્વારા કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે.

Intro:Approved By Vihar bhai

રાજકોટમાં RTOની બોગસ પહોંચ્યા બનાવીને વાહન છોડાવાનું કૌભાંડ ઝડપાયું

રાજકોટઃ રાજકોટ RTOમાં પોલીસ દ્વારા આપવામાં આવતા મેમોની બોગસ પહોંચ બનાવાનું કૌભાંડ ઝડપાયું છે. જે મામલે રાજકોટ એસઓજીએ 6 લોકોની ધરપકડ કરી છે. ઇસમોની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકારનું કૌભાંડ રાજકોટમાં છેલ્લા દોઢ વર્ષથી ચલાવવામાં આવતું હતું. તેમજ અરજદારોને આપવામાં આવેલ મેમાની રકમ ઓછી ભરવા માટે આ પ્રકારની પહોચનો ઉપયોગ થતો હતો. ઈસમો RTO ખાતે મેમો ભરવા આવતા હોય ત્યારે તેમને ઓછો દંડ ભરવો પડશે તેમ કહીને આ ડુપ્લીકેટ પહોંચ આપતા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આ પ્રકારની ડુપ્લીકેટ પહોચનો ઉપયોગ કરતા હોવાનું પણ ઇસમોની પૂછપરછમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીઓ પાસેથી બોગસ પહોંચ, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડુપ્લિકેટ સિક્કા સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. તેમજ ઈસમો દ્વારા કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે.

બાઈટ- મનોજ અગ્રવાલ, પોલીસ કમિશ્નર, રાજકોટBody:Approved By Vihar bhaiConclusion:Approved By Vihar bhai
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.