ETV Bharat / state

Holi in Rajkot 2022 : વૈદિક હોળી માટે રાજકોટની ગૌશાળાએ તૈયાર કરી ગોબરસ્ટીક - Dung stick for Holi

રાજકોટમાં હોળીના તહેવારને (Holi in Rajkot 2022) લઈને ગોબર સ્ટીકની તૈયારી કરવામાં આવી રહી છે. ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા દ્વારા વૈદિક હોળીની (Vaidik Holi in Rajkot) ઉજવણી કરવાની ઝુંબેશ હાથ ધરાઈ છે.

Holi in Rajkot 2022 : વૈદિક હોળી માટે રાજકોટની ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવી ગોબર સ્ટીક

author img

By

Published : Mar 11, 2022, 8:53 AM IST

રાજકોટ : હોળીના તહેવારને (Holi in Rajkot 2022) લઈને રાજકોટની ગોપી ગૌ ગુરુકુળ ગૌ શાળા દ્વારા ગોબર સ્ટીક તૈયારી કરવામાં આવી છે. તેમજ હોલિકા દહન દરમિયાન આ ગોબર સ્ટીકનો ઉપયોગ કરવાની અપીલ પણ કરવામાં આવી છે.

વૈદિક હોળી માટે રાજકોટની ગૌશાળા દ્વારા તૈયાર કરવામાં આવી ગોબર સ્ટીક

આ પણ વાંચો : Holi in Surat 2022 : સુરતમાં હોળીના પર્વને લઈને ગૌ કાષ્ટની તડામાર તૈયારીઓ, જાણો મહત્વ

હોલિકા દહનમાં મોટી માત્રામાં થાય છે લાડકાઓનો ઉપયોગ

સામાન્ય રીતે હોળીના તહેવાર (Vaidik Holi in Rajkot) દરમિયાન દરેક શહેરમાં હોળીકા દહનના હજારો કાર્યક્રમો થાય છે. જેમાં એક હોળી દીઠ અંદાજે 500 કિલોગ્રામ લાકડાની ધારણાએ લાખો કિલો લાકડું ઉપયોગમાં લેવાય છે. આ સાથે દક્ષિણ ગુજરાત અને અન્ય રાજ્ય, અંતરિયાળ જંગલોમાંથી વૃક્ષો કાપીને આ લાકડું લાવવામાં આવતું હોય છે. આ સ્થિતિમાં વૃક્ષો નિકંદન અટકે અને સાથે જ ગૌવંશનું જતન થાય તે માટે ગીર ગંગા પરિવાર સંચાલિત ગોપી ગૌ ગુરુકુળ સંસ્થા વૈદિક હોલિકા દહન (Holika Dahan in Rajkot) કરવાનો અભિયાન શરૂ થયું છે. જેમાં ગૌ શાળામાં ગાયના છાણ માંથી ગોબર સ્ટીક બનાવવામાં આવી છે. હોલિકા દહન માટે તેનો ઉપયોગ કરાઈ તે માટે શહેરીજનોને પણ અપીલ કરાઈ છે.

આ પણ વાંચો : Gau Mata Poshan Yojana: બજેટમાં જાહેર કરાયેલી મુખ્યપ્રધાન ગૌમાતા પોષણ યોજનાને કચ્છના ગૌપ્રેમીઓએ આવકારી

છેલ્લા ત્રણ વર્ષથી આ અભિયાન શરૂ: ખેડૂત આગેવાન

રાજકોટની અલગ અલગ ગૌ શાળામાં હોળીને લઈને ગોબર સ્ટીક (Dung stick for Holi) બનાવમાં આવી રહી છે. ત્યારે આ અંગે રાજકોટ જિલ્લાના ખેડૂત આગેવાન દીપિલ સખીયા દ્વારા ETV BHARATને જણાવ્યું હતું કે આ વૈદિક હોળીનું અભિયાન અમે છેલ્લા ત્રણ વર્ષથી શરૂ કર્યું છે. જેના કારણે અમે રાજકોટની ઘણી સોસાયટીમાં વૈદિક હોળીઓ કરાવી છે. આમ વધુમાં વધુ વિસ્તારમાં વૈદિક હોળી થાય તો તેનો ફાયદો જે તે વિસ્તારમાં વસતા લોકોને જ થાય છે. જ્યારે હાલમાં રાજકોટ (Holi Festival in Rajkot) નજીકની અલગ અલગ ગૌ શાળામાં પણ ગોબર સ્ટીક બનાવમાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.