ETV Bharat / state

વેકેશના કારણે રાજકોટ બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં 15-20 ટકાનો વધારો - Gujarati News

રાજકોટઃ રાજ્યમાં વેકેશન પૂર્ણ થવાના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે મોટાભાગના લોકો લગ્ન પ્રસંગે અને બહારગામ ફરવા જતા હોય છે. જેને લઇને રાજકોટના બસ સ્ટેશન પર રોજના દૈનિક મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. મુસાફરોને કોઇ અગવડ ના પડે તે હેતુથી એસટી તંત્ર દ્વારા પણ કેટલાક રૂટ પર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે.

વેકેશના કારણે , બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં દૈનિક 15 થી 20 ટકા વધારો
author img

By

Published : May 19, 2019, 1:53 PM IST

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રભરના મુસાફરો રોજબરોજ જોવા મળે છે, પરંતુ હાલ વેકેશન શરૂ હોય આ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવીઝન દ્વારા અલગ-અલગ રૂટ પર 25 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ મુસાફરો પણ પ્રવાસ દરમિયાન સીટ મળી રહે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેને લઇને રાજકોટ એસ.ટી ડિવીઝન દ્વારા 3 એડવાન્સ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. દૈનિક મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.જેને લઇને એસટી વિભાગને પણ લાખોની આવક થઇ રહી છે.

વેકેશના કારણે બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં 15-20 ટકાનો વધારો

વેકેશન અંતિમ ચરણમાં, રાજકોટ બસ સ્ટેશનમાં મુશાફરોનો ઘસારો, સરેરાશ 15થી 20 ટકા વધ્યા

રાજકોટઃ રાજ્યમાં વેકેશન પૂર્ણ થવાના બસ હવે ગણતરીના જ દીવસો બાકી છે. ત્યારે મોટાભાગના લોકો પણ લગ્ન પ્રસંગ અને બહાર ગામ ફરવા જઇ રહ્યા છે. જેને લઇને રાજકોટના બસ સ્ટેશન પર રોજના દૈનિક મુશાફરોની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. મુશાફરોને કોઇ અગવળ ન સર્જાય તે માટે એસટી તંત્ર દ્વારા પણ કેટલાક રૂટ પર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે.

રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રભરના મુશાફરો રોજબરોજના જોવા મળે છે પરંતુ હાલ વેકેશન શરૂ હોય આ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મુશાફરોને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવિઝન દ્વારા અલગ-અલગ રૂટ પર 25 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. બીજી તરફ મુશાફરો પણ પ્રવાસ દરમિયાન સીટ મળી રહે અથવા બેસવાની જગ્યા મળી રહે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેને લઇને રાજકોટ એસ.ટી ડિવિઝન દ્વારા ત્રણ એડવાન્સ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરાયા છે. દૈનિક મુશાફરોની સંખ્યામાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેને લઇને એસટી વિભાગને પણ લાખ્ખોની આવક થઇ રહી છે.

બાઇટ

દિનેશ જેઠવા, નિયામક, એસ.ટી ડિવિઝન, રાજકોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.