રાજકોટ: ધોરાજી તાલુકાના વેગડી ગામેથી ધોરાજી પોલીસે ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. ધોરાજી પોલીસે વેગડી ગામેથી વિદેશી દારૂની 587 બોટલ સહિત કુલ રૂ 2 લાખ 47 હજાર 800નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે વેગડી ગામે રહેતા બે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધોરાજી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના વેગડી ગામેથી ધોરાજી પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો - Vegdi village
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વેગડી ગામમાંથી પોલીસે દારુનો જથ્થો પકડી પાડ્યો હતો . આ સમગ્ર મામલે ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઈંગ્લીશ દારૂ