ETV Bharat / state

દેવાયત ખવડના કોઈ વાવડ નહીં, સમાજના આગેવાનોએ કમિશનરને કરી રજૂઆત

રાજકોટમાં દેવાયત ખવડના મામલાને (Devayat Khavad case) લઈને આજે આઠમો નવમો દિવસ છતાં તેઓ પોલીસ પકડથી દૂર છે. આ મામલે મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા ખવડ અને પોલીસ પર ગંભીર આક્ષેપ સામે આવ્યા હતા. ત્યારે હજુ પણ પોલીસ પકડથી ખવડ દૂર રહેતા ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

દેવાયત ખવડના કોઈ વાવડ નહી, સમાજના આગેવાનોએ કમિશનરને કરી રજૂઆત

author img

By

Published : Dec 15, 2022, 5:58 PM IST

દેવાયત ખવડ મામલો, પીડિતાના પરિવારજનો પોલીસને રજુઆત કરવા પહોંચ્યા

રાજકોટ : રાજકોટના સર્વેશ્વર ચોકમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો (devayat khavad news) કરવામાં આવ્યો હતો. જે ઘટનાના આઠ દિવસ થતાં હજુ સુધી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર છે, ત્યારે મયુરસિંહ રાણાના પરિવારજનો સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. તેમજ તાત્કાલિક દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. (Devayat Khavad case)

ખવડે આગોતરા જામીનની કરી છે અરજી લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત બે લોકોએ મયુરસિંહ રાણા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, ત્યારબાદ તેઓ ફરાર છે. હજુ સુધી પોલીસે તેની ધરપકડ કરી શકી નથી. એવામાં દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં આ મામલે આગોતરા જામીન અરજી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ આ મામલે પીડિતના પરિવારજનો દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દેવાયત ખવડને પોલીસ સાથે ગાઢ સંબંધ હોય જેના કારણે પોલીસ તેની ધરપકડ કરી રહી નથી. જેને લઈને આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આજે રજુઆત કરાઈ છે.(Devayat Khavad missing)

આ પણ વાંચો દેવાયત ખવડની ધરપકડ ન કરવા મુદ્દે રાજકોટ પોલીસ પર ગંભીર આક્ષેપ

પરિવારજનોએ 48 કલાકનું આપ્યું હતું અલ્ટીમેટમ મયુરસિંહ રાણાના પરિવારજનો દ્વારા બે દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં દેવાયત ખવડ અને પોલીસ પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જ્યારે પીડિતના પરિવારજનો દ્વારા પોલીસ તંત્રને 48 કલાકનું અલ્ટીમેટર (Allegation of Myursingh Rana family) માપવામાં આવ્યું હતું. જો કે આ ઘટનાના 8 દિવસ વિત્યા છતાં હજુ સુધી આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી સામે ન આવતા ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. (Devayat Khavad case Kshatriya community)

આ પણ વાંચો યુવાન પર જીવલેણ હુમલો કર્યા બાદ દેવાયત ખવડ ફરાર, FIRના ઢગલા વાળો વીડિયો થયો વાયરલ

પોલીસ કાર્યવાહી કરી રહી છે: DCP આ મામલે રાજકોટના DCP સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે. જેને લઈને વિવિધ ટીમો બનાવવામાં આવી છે. જ્યારે પીડિતના પરિજનોને પણ DCPએ દેવાયત ખવડ મળે યોગ્ય કાર્યવાહી કરવામાં (Demand to arrest Devayat Khavad) આવશે તેવી ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે પીડિતાના પરિવારજનોની માંગ છે કે દેવાયત ખવડનું પણ અન્ય આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવે, તેમજ તેને કોઈપણ પ્રકારની VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી નહિ. (Rajkot Crime News)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.