રાજકોટમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવાસ યોજનાનો ડ્રો, ભૂગર્ભ ગટરનું લોકાર્પણ, એલ.ઇ.ડી સેન્ટ્રલ લાઈટિંગ સહિતના અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેથી રાજકોટ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અગામી 8 તારીખના રોજ સવારે 10 કલાકે યોજાનાર છે.
દશેરાએ CM રૂપાણી રાજકોટમાં કરશે 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ - રાજકોટરૂડાં
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દશેરાના દિવસે રાજકોટનો પ્રવાસ કરશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલીકા અને રૂડાના અંદાજીત રૂ.223.62 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
etv bharat rajkot
રાજકોટમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે 200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી આવાસ યોજનાનો ડ્રો, ભૂગર્ભ ગટરનું લોકાર્પણ, એલ.ઇ.ડી સેન્ટ્રલ લાઈટિંગ સહિતના અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. જેથી રાજકોટ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ કાર્યક્રમ અગામી 8 તારીખના રોજ સવારે 10 કલાકે યોજાનાર છે.
Intro:Approved By Assignment Desk
સીએમ રૂપાણી દશેરાએ રાજકોટમાં, રૂ. 200 કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દશેરાના દિવસે રાજકોટની મુલાકાતે છે. ત્યારે તેઓ દશેરાના નિમિત્તે રાજકોટ મહાનગરપાલીકા અને રૂડાંના અંદાજીત રૂ.223.62 કરોડના વિકાસના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેમાં આવાસ યોજનાનો ડ્રો, ભૂગર્ભ ગટરનું લોકાર્પણ, એલઇડી સેન્ટ્રલ લાઈટિંગનું લોકાર્પણ સહિતના અનેક કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સીએમ રૂપાણીના હસ્તે થનાર છે. જેને લઈને રાજકોટ તંત્ર દ્વારા પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ અગામી 8 તારીખના રોજ સવારે 10 કલાકે યોજાનાર છે.
નોંધઃ સ્ટ્રોરીને અનુરૂપ ઇમેજ મોકલાવી છે.Body:Approved By Assignment DeskConclusion:Approved By Assignment Desk