ETV Bharat / state

માતાપિતાએ 16 મહિનાની બાળકીની હત્યા કર્યા બાદ દંપતિએ પણ આપધાતનો પ્રયાસ કર્યો

રાજકોટઃ શહેરના હંસરાજનગરમાં રહેતા માતાપિતાએ પોતાની 16 મહિનાની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાળકીના પિતાએ બેંકમાંથી લોન લીધી હતી, જેનો હપ્તો ન ચૂકવી શકતા આ પગલું ભર્યું હતું. પોલીસે બાળકીની હત્યા મામલે ગુન્હો નોંધી સમગ્ર મામલે વધુ પ્રયાસ હાથ ધરી છે.

રાજકોમાં દંપતિએ 16 મહિનાની બાળકીની હત્યા કરી ખુદ કર્યો આપઘાતનો પ્રયાસ
author img

By

Published : Jul 8, 2019, 2:11 PM IST

રાજકોટમાં નાણાંની આર્થિક તંગી સર્જાતા માતાપિતાએ જ પોતાની બાળકીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. શહેરના હંસરાજનગરમાં રહેતા મનીષ મહેશ રાવસાની નામના દંપતીએ મકાન ખરીદવા માટે બેન્કમાંથી અંદાજે રૂપિયા 30 લાખની લોન લીધી હતી. જો કે ધંધો બરોબર ન ચાલતા મનીષભાઈ બેંકના હપ્તા ચુકવવામાં અસફળ રહ્યા હતા જેથી તેમણે પહેલા પોતાની 16 મહિનાની બાળકી ખુશીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યારબાદ દંપતોએ પોતે પણ પોતાના હાથ પર બેલ્ડના ઘા મારીને નસ કાંપી નાખી હતી. જે બાદ આ બન્ને લોકોએ ઝેરી ટિકડા ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ મોત ન મળતા અને દંપતીએ પોતાને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

રાજકોમાં દંપતિએ 16 મહિનાની બાળકીની હત્યા કરી ખુદ કર્યો આપઘાતનો પ્રયાસ

આર્થિક સંકડામણ અને બેંક લોનની ચિંતામાં દંપતીને ક્રૂર વિચાર આવ્યો હતો અને તેમની 16 મહિનાની નિંદ્રાધીન પુત્રી ખુશીને ગળેડૂમો દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. પુત્રીની હત્યા કર્યા બાદ મનીષભાઇ અને ભાવિકાબેને જાતે જ પોતાના હાથ પર બ્લેડથી છરકા કરી હાથની નસ કાપી નાખી હતી અને બંનેએ ઘેનના ટીકડાં પી લીધા હતા.હાથની નસ કાપવાથી બંનેના હાથમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આખી રાત બંને તડપતા રહ્યા હતા. પરંતુ મૃત્યુ મળ્યું નહોતું.બંનેએ મોતના નિશ્ચય સાથે કેરોસીન છાંટી સજોડે અગ્નિસ્નાન કરી લીધું હતું.

હાલ બન્ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

Intro:રાજકોમાં માતાપિતાએ 16 મહિનાની બાળકીની હત્યા કરી કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટઃ રાજકોટના હંસરાજનગરમાં રહેતા માતાપિતાએ પોતાની 16 મહિનાની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારીને પોટ્વિ આપઘાતનો પ્રયાસ કર્યો છે. બાળકીના પિતાએ બેંકમાંથી લૉન લીધી હોય હપ્તા ચૂકવી ન શકતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસે બાળકીની હત્યા મામલે ગુન્હો નોંધી સમગ્ર મામલે વધુ પ્રયાસ હાથધર્યો છે.

રાજકોટમાં નાણાંની આર્થિક તંગી સર્જાતા માતાપિતાએ જ પોતાની બાળકીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી છે. શહેરના હંસરાજનગરમાં રહેતા મનીષ મહેશ રાવસાની નામના દંપતીએ મકાન ખરીદવા માટે બેન્કમાંથી અંદાજે રૂપિયા 30 લાખની લૉન લીધી હતી. જો કે ધંધો બરોબર ન ચાલતા મનીષભાઈ બેંકના હપ્તા ચુકવવામાં અસફળ રહ્યા હતા અને પ્રથમ તેમને પોતાની 16 મહિનાની બાળકી ખુશીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ દંપતોએ પોતે પણ પોતાના હાથ પર બેલ્ડના ઘા મારીને નસ કાંપી નાખી હતી અને ઝેરી ટિકડા ખાઈ લીધા હતા છતાં પણ મોત ન મળતા અને આજે વહેલી સવારે દંપતીએ પોતાને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ બન્ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટની પ્રનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.Body:રાજકોમાં માતાપિતાએ 16 મહિનાની બાળકીની હત્યા કરી કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટઃ રાજકોટના હંસરાજનગરમાં રહેતા માતાપિતાએ પોતાની 16 મહિનાની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારીને પોટ્વિ આપઘાતનો પ્રયાસ કર્યો છે. બાળકીના પિતાએ બેંકમાંથી લૉન લીધી હોય હપ્તા ચૂકવી ન શકતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસે બાળકીની હત્યા મામલે ગુન્હો નોંધી સમગ્ર મામલે વધુ પ્રયાસ હાથધર્યો છે.

રાજકોટમાં નાણાંની આર્થિક તંગી સર્જાતા માતાપિતાએ જ પોતાની બાળકીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી છે. શહેરના હંસરાજનગરમાં રહેતા મનીષ મહેશ રાવસાની નામના દંપતીએ મકાન ખરીદવા માટે બેન્કમાંથી અંદાજે રૂપિયા 30 લાખની લૉન લીધી હતી. જો કે ધંધો બરોબર ન ચાલતા મનીષભાઈ બેંકના હપ્તા ચુકવવામાં અસફળ રહ્યા હતા અને પ્રથમ તેમને પોતાની 16 મહિનાની બાળકી ખુશીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ દંપતોએ પોતે પણ પોતાના હાથ પર બેલ્ડના ઘા મારીને નસ કાંપી નાખી હતી અને ઝેરી ટિકડા ખાઈ લીધા હતા છતાં પણ મોત ન મળતા અને આજે વહેલી સવારે દંપતીએ પોતાને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ બન્ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટની પ્રનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.Conclusion:રાજકોમાં માતાપિતાએ 16 મહિનાની બાળકીની હત્યા કરી કર્યો આપઘાતનો પ્રયાસ

રાજકોટઃ રાજકોટના હંસરાજનગરમાં રહેતા માતાપિતાએ પોતાની 16 મહિનાની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારીને પોટ્વિ આપઘાતનો પ્રયાસ કર્યો છે. બાળકીના પિતાએ બેંકમાંથી લૉન લીધી હોય હપ્તા ચૂકવી ન શકતા આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું પ્રાથમિક કારણ બહાર આવ્યું છે. પોલીસે બાળકીની હત્યા મામલે ગુન્હો નોંધી સમગ્ર મામલે વધુ પ્રયાસ હાથધર્યો છે.

રાજકોટમાં નાણાંની આર્થિક તંગી સર્જાતા માતાપિતાએ જ પોતાની બાળકીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી છે. શહેરના હંસરાજનગરમાં રહેતા મનીષ મહેશ રાવસાની નામના દંપતીએ મકાન ખરીદવા માટે બેન્કમાંથી અંદાજે રૂપિયા 30 લાખની લૉન લીધી હતી. જો કે ધંધો બરોબર ન ચાલતા મનીષભાઈ બેંકના હપ્તા ચુકવવામાં અસફળ રહ્યા હતા અને પ્રથમ તેમને પોતાની 16 મહિનાની બાળકી ખુશીને ગળેફાંસો આપીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ દંપતોએ પોતે પણ પોતાના હાથ પર બેલ્ડના ઘા મારીને નસ કાંપી નાખી હતી અને ઝેરી ટિકડા ખાઈ લીધા હતા છતાં પણ મોત ન મળતા અને આજે વહેલી સવારે દંપતીએ પોતાને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ બન્ને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકોટની પ્રનગર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.