ETV Bharat / state

રાજકોટમાં ચોકીદારના પુત્રએ મેળવ્યા 99.22 PR, પરિવારમાં ખુશીનો માહોલ

રાજકોટઃ રાજ્યમાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટમાં માસુમ સ્કૂલમાં ચોકીદાર એટલે કે સિક્યુરિટી મેનના પુત્રએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.22 PR મેળવ્યા છે.જેથી તેના પરિવારમાં ચારેકોરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. સંજય ધારીયા નામના આ વિદ્યાર્થીએ અથાક મહેનતથી આ પરિણામ મેળવ્યું છે.

સંજય ધારીયા
author img

By

Published : May 9, 2019, 2:53 PM IST

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યનું 71.90 ટકા જેટલું પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી ઊંચું પરિણામ રાજકોટનું રહ્યું છે. રાજકોટ સમગ્ર રાજ્યમાં 84.47 ટકા સાથે પ્રથમ ક્રમાંકે છે. આ બધાની વચ્ચે રાજકોટમાં એક ચોકીદારના પુત્રએ 99.22 PR મેળવ્યા છે. શહેરની એક ખાનગી સ્કૂલમાં સિક્યુરિટી મેનના પુત્રે પણ અથાક મહેનત કરીને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 99.22 PR મેળવ્યા.જેને લઈને તેના પિતા અને પરિજનોમાં ખુશી જોવા મળી રહી છે. સંજય ધારીયા નામના આ વિદ્યાર્થી પાસે હજુ પણ મોબાઈલ નથી માત્ર પુસ્તકો અને રેફરન્સ બુકના આધારે તેને આ સિદ્ધિ હાંસલ કરી છે. તો સંજયે ભવિષ્યમાં એન્જીનીયરીંગ ક્ષેત્રેમાં આગળ વધવું છે.

ચોકીદારના પુત્રએ ઝળહળતું પરિણામ મેળવતા પરિવારમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે. ચોકીદાર તરીકે નોકરી કરી હરેશભાઇ પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે પુત્રના ઝળહળતા પરિણામને લઇને પિતા પણ ખુશ છે

રાજકોટમાં ચોકીદારને પુત્રએ મેળવ્યા 99.22 PR, પરિવારમાં ખુશીનો માહોલ

રાજકોટઃ રાજ્યમાં આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર થયું છે. ત્યારે સમગ્ર રાજ્યમાં રાજકોટ જિલ્લો મોખરે રહ્યો છે. રાજકોટમાં માસુમ સ્કૂલમાં ચોકીદાર એટલે કે સિક્યુરિટી મેનન પુત્રના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 99.22 PR આવતા પરિવારમાં ચારેકોરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે. સંજય ધારીયા નામનો વિદ્યાર્થીએ અથાક મહેનતથી આ પરિણામ મેળવ્યું છે.

ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર રાજ્યનું 71.90 ટકા જેટલું પરિણામ જાહેર થયું છે. જેમાં સૌથી ઊંચું પરિણામ રાજકોટનું રહ્યું છે. રાજકોટ સમગ્ર રાજ્યમાં 84.47 ટકા સાથે પ્રથમ ક્રમાંકે છે. આ બધાની વચ્ચે રાજકોટમાં એક ચોકીદારના પુત્રએ 99.22 PR મેળવ્યા છે. શહેરની એક ખાનગી સ્કૂલમાં સિક્યુરિટી મેનના પુત્રે પણ અથાક મહેનત કરીને ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાં 99.22 PR મેળવ્યા છે. જેને લઈને તેના પિતા અને પરિજનોમાં ખુશી જોવા મળી રહી છે. સંજય ધારીયા નામના આ વિદ્યાર્થી પાસે હજુ પણ મોબાઈલ નથી માત્ર પુસ્તકો અને રેફરન્સ બુકના આધારે તેને આ સિદ્ધિ હાંસિલ કરી છે. સંજયે ભવિષ્યમાં આએન્જીનીયરીંગ ક્ષેત્રે આગળ વધવા માંગે છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.