ETV Bharat / state

મુખ્યપ્રધાન પહોંચ્યા હોમટાઉનઃ રાજકોટમાં 489.50 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

મુખ્યપ્રધાન રૂપાણી ગુરૂવારના રોજ રાજકોટના તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે 09:30 કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા વિવિધ વિકાસના અંદાજીત રૂપિયા કુલ 489.50 કરોડ ખર્ચેના નિર્માણ થનારા કર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા પહોંચ્યા છે.

મુખ્યપ્રધાન
મુખ્યપ્રધાન
author img

By

Published : Jan 20, 2021, 8:11 PM IST

Updated : Jan 21, 2021, 10:36 AM IST

  • મુખ્યપ્રધાન રાજકોટમાં રૂપિયા 489.50 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ
  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 25.53 કરોડના ખર્ચે નિર્માણ પામેલા અન્ડરબ્રિજનું લોકાર્પણ કરાશે
  • રૂપિયા 43 લાખના ખર્ચે બનેલા ગાર્ડન અને બાલ ક્રિંડાંગણનું લોકાર્પણ કરાશે

રાજકોટ : મુખ્યપ્રધાન રૂપાણી ગુરૂવારના રોજ રાજકોટના તિરુપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે 09:30 કલાકે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસિંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફ્લાય ઓવરબ્રિજ તથા અન્ય વિવિધ વિકાસના અંદાજીત રૂપિયા કુલ 489.50 કરોડ ખર્ચેના નિર્માણ થનારા કર્યાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

416 આવાસોનો મુખ્યપ્રધાનના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો યોજાશે

  • રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી વિવિધ આવાસ યોજનાઓમાં ખાલી રહેલા 56.58 કરોડના 416 આવાસોનો મુખ્યપ્રધાનના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવશે.
  • હેકેથોન 2021 યર ઓફ આઇડિયા સ્પર્ધાનું આયોજનનો તથા આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનો પણ શુભારંભ કરવામાં આવશે.
  • મુખ્યપ્રધાન દ્વારા કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે.
  • આ ઉપરાંત કોઠારિયા અને વાવડી તેમજ જિલ્લા ગાર્ડન વિસ્તાર માટે રૂપિયા 105 કરોડના ખર્ચે પીવાના પાણી માટે ESR, GSR પમ્પિંગ મશીનરી અને DI પાઈપલાઈનના કાર્યો પૂર્ણ થઇ ગયું છે. વોટર વર્કસની ઉપલબ્ધ બનેલી આ સુવિધાનો લાભ આશરે 1.75 લાખ લોકોને લાભ પ્રાપ્ત થશે.
  • ગોકુલ પાર્ક, તિરૂપતિનગર, ભોમેશાવ્રી, શ્રી રામ રણુજા, રણુજા ધામ, પીર વાડી, શિવધારા, સત્યમ બંગ્લોઝ, અક્ષરાતીત 1થી 3, ખોડલધામ રૂષિપ્રસાદ સોસાયટી, વેલનાથપરા વગેરે, ઉપરાંત વાવડી મુખ્ય ગામતળ, ગૌતમ બુદ્ધનગર, વિશ્વકર્મા સોસાયટી, ભારતનગર, મહામદી બાગ, શક્તિનગર, બરકાતીનગર, બજરંગનગર, રવેચીનગર, રવેચીપરા, રસૂલપરા, તેમજ જિલ્લા ગાર્ડન હેડ વર્કસ અને નારાયણનગર હેડ વર્કસ હેઠળના અનેક વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.

અમૃત યોજનાં અંતર્ગત

  • વોર્ડ નંબપ 7 અને 14 જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ
  • વોર્ડ નંબર 18 કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ
  • વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ
  • વોર્ડ નંબર 18 કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં સિવિલ કામ
  • કુલ રૂપિયા 17.13 કરોડના ખર્ચે હેડવર્કસના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
  • વોર્ડ નંબર 12માં વાવડી હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામ
  • વોર્ડ નંબર 7 અને 14માં જિલ્લા ગાર્ડન હેડવર્કસ આધારીત DI પાઇપ લાઇન નાખવાના કામ
  • વોર્ડ નંબર 18માં કોઠારીયા તિરૂપતીનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામ
  • વોર્ડ નંબર 18માં કોઠારીયા નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતાં વિસ્તારમાં DI ડિસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન નાખવાના કામ
  • કુલ રૂપિયા 82.52 કરોડના DI પાઈપલાઈનના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવશે.
  • વોર્ડ નંબર 7 અને 14 જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસના પમ્પીંગ મશીનરી
  • વોર્ડ નંબર 18 કોઠારીયા રોડ, તિરૂપતીનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરી
  • વોર્ડ નંબર 12 વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરીનું કામ
  • વોર્ડ નંબર 18 કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્લાય હેડવર્કસનાં પમ્પીંગ મશીનરી
  • કુલ રૂપિયા 5.92 કરોડના પમ્પીંગ મશીનરીનું લોકાર્પણ કરવામાં આવશે

સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ITMS પ્રોજેક્ટ હેઠળ રૂપિયા 70 લાખના ખર્ચે બનાવવામાં આવેલા સ્માર્ટ બસ સ્ટોપ(10)નું લોકાર્પણ કરવામાં આવશે. આમ, કુલ રૂપિયા 123.23 કરોડના વિવિધ કામોનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

  • કાલાવડ રોડ, 150 રીંગ રોડ જંક્શન (કે.કે.વી.ચોક) પર તથા જડૂસ ચોકમાં ફોર લેન (2 + 2) ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 158.05 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • 150 ફુટ રીંગ રોડ પર નાનામવા ચોક તથા રામદેવપીર ચોકમાં ફોર લેન બ્રીજ (2 + 2) સ્પ્લીટ ફ્લાય ઓવર બ્રીજ રૂપિયા 82.34 કરોડના ખર્ચે બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • રોડ વર્કસના રૂપિયા 10.52 કરોડના ખર્ચે, ડ્રેનેજ વર્કસના 56 લાખના ખર્ચે, પેવિંગ બ્લોક વર્કસના 3.20 કરોડના અને કમ્પાઉન્ડ તથા રિટેઇનીંગ વોલ વર્કસ કુલ 83 લાખના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
  • કુલ રૂપિયા 254.50 કરોડના વિવિધ કામોનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

  • રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કન્સ્ટ્રકશન ઓફ રીંગરોડ-2 ફેઝ-4 ફ્રોમ ભાવનગર રોડ( કાળીપાટ વિલેજ) ટુ અમદાવાદ રોડ (માલીયાસણ વિલેજ)ના કામનું રૂપિયા 19.61 કરોડના ખર્ચના કામનું
  • કન્સ્ટ્રકશન ઓફ 90 M DP રોડ ફ્રોમ RMC બાઉન્ડ્રી ટુ AIIMS હોસ્પિટલ ઇન રૂડા એરિયાના કામનું રૂપિયા 9.93 કરોડના ખર્ચના કામનું
  • કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-2 ફેઝ-4 એટ ચે. 6060ના કામનું રૂપિયા 6.82 કરોડના ખર્ચના કામનું
  • કન્સ્ટ્રકશન ઓફ 30 M DP રોડ ફ્રોમ RMC બાઉન્ડ્રી ટુ 90 M DP રોડ કનેકટીંગ AIIMS હોસ્પિટલ ઇન રૂડા એરિયાના કામનું રૂપિયા 4.95 કરોડના ખર્ચના કામનું
  • કન્સ્ટ્રકશન ઓફ બ્રીજ ફોર રીંગરોડ-2 ફેઝ-4 એટ ચે. 8780ના કામનું રૂપિયા 4.88 કરોડના ખર્ચના કામનું
  • કુલ 46.19 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

હેકાથોન સ્પર્ધા અને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પ્રોજેક્ટનો શુભારંભ

રાજકોટ મહાનગરપાલિકા (રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.) હેકાથોન સ્પર્ધા, હેકાથોન 2021 યર ઓફ આઇડિયા સ્પર્ધાનું આયોજન તેમજ આવાસ યોજના વિભાગ(વહીવટી) પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ પાઇલોટ પ્રોજેક્ટનું શુભારંભ કરવામાં આવશે.

પબ્લિક બાઈક શેરીંગ પાઈલોટ પ્રોજેક્ટનું લોન્ચિંગ

પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસનાં ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનો માટે રેસકોર્ષનાં કિશાનપરા ચોક ખાતે પબ્લિક બાઈક શેરીંગ પાઈલટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શહેરીજનો માટે નજીકનાં સ્થળોએ પહોંચવા માટે માઈ બાઈક એજન્સી મારફત પબ્લિક બાઈક શેરીંગ સ્ટેશન મારફત પાઈલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

Last Updated : Jan 21, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.