ETV Bharat / state

રાજકોટ: ડી.સી.પીએ ઈલેક્શન ચેકપોસ્ટ પર કર્યું સપ્રાઈઝ ચેકીંગ - Gujarati news

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દ્વારા ચૂંટણીને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલ ઇલેક્શન ચેકપોસ્ટ પર સપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 5, 2019, 6:21 AM IST

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ચૂંટણી સમયે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ગેરરીતિ ઉભી ન થાય તે માટે પોલિસ દ્વારા સત્તત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટના મુખ્યમાર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં આજે રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા સપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજકોટમાં ઉભા કરાયેલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોનું ચેકીંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

morbi

રાજકોટમાં ડીસીપીએ ઈલેક્શન ચેકપોસ્ટ પર કર્યું સપ્રાઈઝ ચેકીંગ

રાજકોટઃ લોકસભાની ચૂંટણીમાં મતદાનને બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દ્વારા ચૂંટણીને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઉભી કરવામાં આવેલ ઇલેક્શન ચેકપોસ્ટ પર સપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. 

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ચૂંટણી સમયે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ગેરરીતિ ઉભી નથાય તે માટે પોલિસ દ્વારા સત્તત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટના મુખ્યમાર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં આજે રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા સપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજકોટમાં ઉભી કરાયેલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોનું ચેકીંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.