સોનાના વેપારીઓ દ્વારા હોલમાર્કનું લાયસન્સ ન હોવા છતાં હોલમાર્ક લગાવીને સોનુ વહેંચી રહ્યાની જાણ બીઆઈએસને થઇ હતી. આજે રાજકોટના મવડી વિસ્તાર સહિતના જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 6 જેટલી જવેલર્સની દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બિજી તરફ સોની વેપારીઓ પર બીઆઈએસના અધિકારી દ્વારા પાડવામાં આવેલા દરોડના કારણે ફફડાટ સર્જાયો હતો. સોની વેપારીઓએ દરોડાની કાર્યવાહી દરમિયાન આક્ષેપ પણ કર્યો હતો કે બીઆઇએસના અધિકારીઓ તેમને સહકાર નથી આપી રહ્યા.આ સમગ્ર દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો.
રાજકોટમાં સોનીની દુકાનો પર BISના દરોડા, 6 જવેલર્સનો માલ સીલ - good
રાજકોટઃ રાજકોટમાં મવડી વિસ્તાર સહિત 6 જવેલર્સને ત્યાં આજે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે હોલમાર્કનું લાયસન્સ ન ધરાવતા વેપારીઓને હોલમાર્ક લગાવીને સોનુ વહેંચી રહ્યા છે. આ તમામ જવેલર્સનો સોનાનો માલ બીઆઇએસના અધિકારીઓએ સીલ કર્યો હતો.
સોનાના વેપારીઓ દ્વારા હોલમાર્કનું લાયસન્સ ન હોવા છતાં હોલમાર્ક લગાવીને સોનુ વહેંચી રહ્યાની જાણ બીઆઈએસને થઇ હતી. આજે રાજકોટના મવડી વિસ્તાર સહિતના જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 6 જેટલી જવેલર્સની દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. બિજી તરફ સોની વેપારીઓ પર બીઆઈએસના અધિકારી દ્વારા પાડવામાં આવેલા દરોડના કારણે ફફડાટ સર્જાયો હતો. સોની વેપારીઓએ દરોડાની કાર્યવાહી દરમિયાન આક્ષેપ પણ કર્યો હતો કે બીઆઇએસના અધિકારીઓ તેમને સહકાર નથી આપી રહ્યા.આ સમગ્ર દરોડાની કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો.
રાજકોટઃ રાજકોટમાં મવડી વિસ્તાર સહિત 6 જવેલર્સનવા ત્યાં આજે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના અધિકારીઓએ દરોડા પડ્યા હતા. જેમાં સામે આવ્યું હતું કે હોલમાર્કનું લાયસન્સ ન ધરાવતા વેપારીઓને હોલમાર્ક લગાડીને સોનુ વહેંચી રહ્યા છે. આ તમામ જવેલર્સનો સોનાનો માલ બીઆઇએસના અધિકારીઓએ સીલ કર્યો હતો.
સોનાના વેપારીઓ દ્વારા હોલમાર્કનું લાયસન્સ ન હોવા છતાં હોલમાર્ક લગાડીને સોનુ વહેંચી રહ્યાની જાણ બીઆઈએસને થયા આજે રાજકોટના મવડી વિસ્તાર સહિતના જવેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. રાજકોટમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 6 જેટલી જવેલર્સની દુકાનોમાં દરોડાની કાર્યવાહી કરાઈ હતી. બિજી તરફ અચાનક સોની વેપારીઓ પર બીઆઈએસના અધિકારી દ્વારા પાડવામાં આવેલ દરોડના કારણે ફફડાટ ફેંકયો હતો. સોની વેપારીઓએ દરોડાની કાર્યવાહી દરમિયાન આક્ષેપ પણ કર્યો હતો કે બીઆઇએસના અધિકારીઓ તેમને સહકાર નથી આપી રહ્યા. દરોડા દરમિયાન પોલીસ કાફલો પણ હાજર રહ્યો હતો.
બાઈટ: અધિકારી, BIS
બાઈટ- વેપારી
Body:રાજકોટમાં સોની વેપારીઓ પર BISના દરોડા, 6 જવેલર્સનો માલ કર્યો સીલ

Conclusion:રાજકોટમાં સોની વેપારીઓ પર BISના દરોડા, 6 જવેલર્સનો માલ કર્યો સીલ