ETV Bharat / state

રાજકોટમાં કારમાં બેસીને સટ્ટો રમતા એક ઈસમની ધરપકડ - rajkot police

રાજકોટઃ શહેરના આમ્રપાલી વિસ્તારમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી મેચ પર કારમાં બેઠા બેઠા સટ્ટો રમતા એક ઇસમની ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી છે.

hjgh
author img

By

Published : Jun 30, 2019, 12:41 PM IST

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુન્હાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુનેગારો પણ નવી નવી તરકીબો અજમાવી રહ્યા છે.તો શહેરમાં આમ્રપાલી વિસ્તારમાં GJ 03-CR-0723 નંબર વાળી કારમાં પાર્થ ધીરુભાઇ પેશાવડીયા નામનો ઈસમ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની રમાઈ રહેલી પર સટ્ટો રમતા ઝડપાયો છે. તો પોલીસે ઈસમ પાસેથીમોબાઈલ, કાર, રોકડા રૂપિયા સહિતનો કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

વર્લ્ડકપની મેચ પર રાજકોટમાં કારમાં બેસીને સટ્ટો રમતા એક ઇસમની ધરપકડ

રાજકોટઃ રાજકોટના આમ્રપાલી વિસ્તારમાં એક કારમાં બેઠા બેઠા વર્લ્ડકપની મેચ દરમિયાન સટ્ટો રમતા એક ઇસમની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટની ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે આ ઇસમને ઝડપી પાડ્યો હતો. જે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ મેચ પર સટ્ટો રમતો હતો. હાલ આ ઇસમની પોલીસે વધુ પૂછપરછ હાથધરી છે.

સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં ગુન્હાખોરીમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુનેગારો પર નવી વની તરકીબો અજમાવી રહ્યા છે. રાજકોટમાંથી એક ઈસમ કારમાં સટ્ટો રમતો ઝડપાયો છે. શહેરમાં આમ્રપાલી વિસ્તારમાં GJ 03-CR-0723 નંબર વાળી કારમાં પાર્થ ધીરુભાઇ પેશાવડીયા નામનો ઈસમ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ વચ્ચેની રમાઈ રહેલી પર સટ્ટો રમતા ઝડપાયો છે. પોલીસે ઈસમ પાસેથીમોબાઈલ, કાર, રોકડા રૂપિયા સહિતનો કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.

નોંધઃ આરોપીનો ફોટો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.