ETV Bharat / state

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં હરાજી શેડનું કામ શરુ, ખેડૂતોને રાહત થશે - હરાજી

રાજકોટના બેડી માર્કેટયાર્ડ (Bedi Market Yard Rajkot ) માં ચોમાસા દરમિયાન માલ પલળી જવાની ઘટનાઓ ઘણીવાર બની છે. ત્યારે ખેડૂતોની (Rajkot Farmers ) વારંવારની માગણી બાદ બેડી માર્કેટ યાર્ડમાં રુપિયા 10 કરોડના ખર્ચે હરાજી માટેનો શેડ (Auction Shed )બનાવવાના કામની શરુઆત કરવામાં આવી છે. પૂર્વ કેબિનેટપ્રધાન જયેશ રાદડિયા (Jayesh Radadia) એ ખાતમુહૂર્ત કરાવ્યું હતું.

રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં હરાજી માટે શેડ બનાવવાનું શરૂ, ખેડૂતોને થશે મોટી રાહત

author img

By

Published : Jan 5, 2023, 8:38 PM IST

10 કરોડ રુપિયાના ખર્ચે શેડ બનશે

રાજકોટ રાજકોટના બેડી માર્કેટયાર્ડ (Bedi Market Yard Rajkot )માં ચોમાસા દરમિયાન ખેડૂતોનો (Rajkot Farmers ) માલ પલળી જવાની સમસ્યાઓ વારંવાર આવતી હતી. જેને પગલે યાર્ડ દ્વારા હવે ખેડૂતોના પાકની હરાજી તાત્કાલિક થાય તે પ્રકારની વ્યવસ્થા બનાવાનો નિર્ણય કર્યો છે. જેને લઇને અંદાજિત રૂ.10 કરોડના ખર્ચે બેડી યાર્ડ ખાતે હરાજી માટેનો શેડ (Auction Shed )બનશે. જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના હસ્તે આ હરાજી માટેના શેડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં યાર્ડના સત્તાધીશો પણ ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો Agriculture Minister Raghavji Patel : યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે

ચોમાસા દરમિયાન પલળી જતો હતો પાક રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ(Bedi Market Yard Rajkot )માં ચોમાસા દરમિયાન વરસાદ આવતાં ખુલ્લામાં રાખવામાં આવેલો ખેડૂતો (Rajkot Farmers ) નો પાક પલળી જતો હતો. જ્યારે દર ચોમાસે આ પ્રકારની સમસ્યાનો સામનો ખેડૂતોને કરવો પડતો હતો. જેના કારણે ઘણી વાર તો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન પણ જતું હતું. પરંતુ હવે યાર્ડ દ્વારા અહીંયા હરાજી માટેના શેડનું (Auction Shed )નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો રાજકોટ: કમોસમી વરસાદથી બેડી માર્કેટિંગ યાર્ડમાં રૂ. 1 લાખની મગફળીની ગુણીને અસર

સમસ્યાનો કાયમી ઉકેલ આવશે રુપિયા 10 કરોડના ખર્ચે બનાવાનારા શેડને કારણે ખેડૂતો (Rajkot Farmers ) ને મોટી રાહતનો અનુભવ થશે. હરાજી માટેના શેડ (Auction Shed )બની જતાં ચોમાસાની સિઝન દરમિયાન ખેડૂતોને પાક પલળી જવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ સાથે જ યાર્ડમાં અલગ અલગ અન્ય શેડનું પણ રીનોવેશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે જેનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

યાર્ડમાં બે શેડના રીનોવેશનનું કામ પણ શરૂ આ અંગે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ માર્કેટિંગ યાર્ડ(Bedi Market Yard Rajkot )માં ચેરમેનના પદ ઉપર જયેશ બોઘરાને અંદાજીતે એક વર્ષ જેટલો સમય થયો છે. જ્યારે આ નવી બોડીએ પદ સંભાળ્યું ત્યારે અમે ખેડૂતોની ખાતરી આપી હતી કે યાર્ડમાં ખેડૂતો (Rajkot Farmers ) ને મુશ્કેલી નહીં પડે તે પ્રકારનું અમે નેતૃત્વ આપશું.

ખેડૂતો માટે અનેક નિર્ણયો લીધા જયેશ રાદડિયાએ એમ પણ કહ્યું કે અમને ગર્વ છે કે અમે એક વર્ષની અંદર ખેડૂતો (Rajkot Farmers ) માટે અનેક નિર્ણયો લીધા છે. આજે રૂ. 10 કરોડના ખર્ચે રાજકોટના બેડી યાર્ડ (Bedi Market Yard Rajkot )માં ઓક્શન શેડનું (Auction Shed )ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જ્યારે વેબ્રિજ સહિતની સુવિધાઓ યાર્ડ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે રાજકોટ સહિતની આસપાસના તાલુકાના ખેડૂતોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.