ETV Bharat / state

રાજકોટના વીરપુરમાં રોડ બનાવવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું

રાજકોટ: વીરપુર જલારામ ગામના ભાડવાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં કાદવ કિચડ ભરેલ રસ્તા પરથી ચાલવાની મજબૂરી ઉભી થાય છે. જેના કારણે આ વિસ્તારની મહિલાઓએ રેલી કાઢી તાત્કાલિક પાકો રોડ બનાવાની માંગ કરતું આવેદનપત્ર સત્તાધીશોને પાઠવ્યું હતુ.

hd
author img

By

Published : Jun 18, 2019, 3:18 AM IST

રાજકોટના વીરપુર ગામનો ભાડવાડી વિસ્તારમાં વર્ષોથી રોડની સુવિધા પહોંચી ની. જેના કારણે ચોમાસા સિવાયના દિવસોમાં તો આ ગાડા માર્ગ જેવા રસ્તા પરથી સ્થાનિકો મહામુશ્કેલીએ અવરજવર કરે છે. પરંતુ ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે તો પણ આ વિસ્તારમાં જવાના રોડ ઉપર કાદવ કિચડથઈ જાય છે. જેના કારણે આ વિસ્તારમાં બાળકોને લેવા મુકવા આવતા સ્કૂલ વાહનો, શાકભાજીની લારી કે દૂધ કે કોઈ પણ ચીજવસ્તુઓ લઈને પસાર થવું મુશ્કેલભર્યુ બની જાય છે.

રાજકોટના વીરપુરમાં રોડ બનાવવાની માંગણી સાથે આવેદનપત્ર પાઠવાયું

આ મુદ્દે સ્થાનિકોએ પોતાની મુશ્કેલી વિશે પંચાયતને અનેકવાર રજુઆત કરી હોવા છતાં પંચાયત દ્વારા બીજા વિસ્તારોમાં એક જ જગ્યાએ બેથી ત્રણ વાર રોડ બનાવી આપ્યા છે. પરંતુ જ્યારે ભાડવાડી વિસ્તારમાં જાણે પંચાયત દ્વારા ભેદભાવ કરવામાં આવતો હોય તેમ સ્થાનિકો અનુભવી રહ્યાં છે. સ્થાનિકોની રજૂઆતો બાદ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી ઠાલા વચનો જ આપવામાં આવી રહ્યાં છે. આ વિસ્તારનો વર્ક ઓર્ડર નીકળ્યો તેને પણ છ મહિના થઈ ગયા છતાંય હજુ રોડ બનાવવાનાં કંઈ ઠેકાણા નથી. જેને કારણે આજે સ્થાનિકો બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે પંચાયત જઈને પોતાના વિસ્તારમાં રસ્તા પરના કાદવ કિચડને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં પાકો રોડ બનાવી આપવાની માંગ કરી હતી.

Intro:એન્કર  :- વીરપુર જલારામ ગામના ભાડવાડી વિસ્તારમાં રહેતા લોકોને ચોમાસામાં ગોઠણડૂબ કાદવ કિચડ ભરેલ રસ્તા પરથી ચાલવું પડતું હોય આ વિસ્તારની મહિલાઓએ એક રેલી કાઢી તાત્કાલિક પાકો રોડ બનાવાની માંગ કરતું આવેદનપત્ર પંચાયતને આપ્યું હતું.

વીઓ :- રાજકોટ ના વીરપુર ગામનો ભાડવાડી વિસ્તારમાં જ્યારથી માનવ વસાહત વસી ત્યારથી આજ સુધી ગામથી આ વિસ્તારને જોડતો રોડ ક્યારેય બનાવવામાં નથી આવ્યો. જેને કારણે ચોમાસા સિવાયના દિવસોમાં તો આ ગાડા માર્ગ જેવા રસ્તા પરથી સ્થાનિકો મહામુશ્કેલીએ અવરજવર કરે છે. પરંતુ ચોમાસામાં સામાન્ય વરસાદી છાંટા પડે તો પણ આ વિસ્તારમાં જવાનો રોડ કાદવ કિચડથી લથબથ થઈ જાય છે જેના કારણે આ વિસ્તારમાં બાળકોને લેવા મુકવા આવતા સ્કૂલ વાહનો, શાકભાજીની લારી કે દૂધ કે કોઈ પણ ચીજવસ્તુઓ લઈને આવતા ફેરિયાઓ આવતા જ નથી. સ્થાનિકોએ પોતાની મુશ્કેલી વિશે પંચાયતને અનેકવાર  રજુઆત કરી હોવા છતાં પંચાયત દ્વારા બીજા વિસ્તારોમાં એકનો એક રોડ બેથી ત્રણ વાર બનાવી આપ્યા જ્યારે ભાડવાડી સાથે રાગદ્વેષ રાખતું હોય તેમ તમારા વિસ્તારનો રોડ બની જશે તેવા છેલ્લા બે વર્ષથી ઠાલા વચનો જ આપ્યા અને આ વિસ્તારનો વર્ક ઓર્ડર નીકળ્યો તેને પણ છ મહિના થઈ ગયા છતાંય હજુ રોડ બનાવવાનાં કંઈ ઠેકાણા ન હોય જેને કારણે આજે સ્થાનિકો બહોળી સંખ્યામાં રેલી સ્વરૂપે પંચાયત જઈને પોતાના વિસ્તારમાં રસ્તા પરના કાદવ કિચડને કારણે રોગચાળો ફેલાય તે પહેલાં પાકો રોડ બનાવી આપવાની માંગ કરી હતી.

Body:બાઈટ - ૦૧ - દક્ષાબેન ગાજીપરા (સ્થાનિક)

બાઈટ - ૦૨ - પ્રતીક ભટ્ટ (સ્થાનિક)

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.