ETV Bharat / state

ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન રાવે વિઝિટ કરી

ગોંડલ: શહેરની સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. એલ. એન રાવે વિઝિટ કરી હતી. વિઝિટ દરમિયાન જેલની અંદર સાફ-સફાઈની ચકાસણી કરી કેદીઓની રજૂઆતો સાંભળી હતી.

ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન રાવે વિઝિટ કરી
ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન રાવે વિઝિટ કરી
author img

By

Published : Dec 11, 2019, 9:20 PM IST

ડૉ. કે એલ એન રાવે ગોંડલ સબ જેલની મુલાકાત વેળાએ જણાવ્યું હતું કે, કેદી જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં પૂનઃ સ્થાપિત થાય અને સારા નાગરિક બને તેવા હેતુથી કેદીઓને જેલની અંદર વિવિધ કૌશલ્ય વર્ધક તાલીમ કોર્સનું આયોજન થાય તે જરૂરી છે, કેદીઓને વ્યવસાયિક તાલીમ અપાવવા માટે જેલ અધિક્ષક ડી.કે. પરમારને સૂચન કર્યું હતું.

ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન રાવે વિઝિટ કરી
ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે.એલ.એન રાવે વિઝિટ કરી

આ સૂચન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા RSEITનો સંપર્ક કરી જેલમાં રહેલ બંદીવાન ભાઈ બહેનો માટે કૌશલ્યવર્ધક વ્યવસાયિક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, RSEITના ફેકલ્ટી ગૌરવ કલોલા સબ જેલ ખાતે હાજર રહી જેલની અંદર કેદીઓને ફૂલોની ખેતી, ડેરી ફાર્મિંગ અને વર્મિકમ્પોસ્ટ મેકિંગ, શાકભાજી નર્સરી ખેતી અને સંચાલન, અગરબત્તી બનાવટ, જ્યૂટ પ્રોડક્ટ, પાપડ, અથાણું અને મસાલા પાવડર બનાવવા, પેપર કવર, અને ફાઈલ મેકિંગ, વિક્રેતા, મીણબત્તી બનાવટ, કોસ્ચ્યુમ, જ્વેલરી, સ્ત્રી શિવણકામ, વસ્ત્ર ચિત્ર, ફાસ્ટ ફૂડ સ્ટોલ તેમજ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ વગેરેની તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા ગંભીર બીમારીની સારવાર માટે કેદીઓને મુખ્યમંત્રી માં અમૃતમ વાત્સલ્ય કાર્ડ કઢાવી આપવામાં આવે તેવું સૂચન કર્યું હતું. જેલ તંત્ર દ્વારા નગરપાલિકાનો સંપર્ક કરી આ પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગોંડલ રાજવીનો ઇતિહાસ પણ વિશ્વ ફલક પર હોય છે. જેલના હેરિટેજ ફોટો કલેક્શન, આર્ટ કલેક્શન ઉભું કરી ગોંડલના ઇતિહાસને ઉજાગર કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં RSEITના સ્ટેટ ડાયરેક્ટર હરેશભાઇ જોશી ગોંડલ સબ જેલની મુલાકાત લઇ કેદીઓને તાલીમ અને માર્ગદર્શન આપી સૂચનો કરનાર છે.

Intro:એન્કર :- ગોંડલ સબ જેલની અધિક પોલીસ મહાનિર્દેશક એ વિઝીટ કરી ડોક્ટર કે એલ એન રાવે વિઝીટ દરમિયાન જેલની અંદર સાફ-સફાઈ ની ચકાસણી કરી કેદીઓની રજૂઆતો સાંભળી.

વિઓ :- જેલ અને સુધારાત્મક વહીવટ વિભાગ ના અધિક પોલીસ મહા નિર્દેશક ડો. કે એલ એન રાવ એ ગોંડલ સબ જેલની મુલાકાત વેળા એ જણાવ્યું હતું કે કેદી જેલમાંથી મુક્ત થયા બાદ સમાજમાં પૂનઃ સ્થાપિત થાય અને સારા નાગરિક બને તેવા હેતુથી કેદીઓને જેલની અંદર વિવિધ કૌશલ્યવર્ધક તાલીમ કોર્સનું આયોજન થાય તે જરૂરી છે, કેદીઓને વ્યવસાયિક તાલીમ અપાવવા માટે જેલ અધિક્ષક ડી કે પરમાર ને સૂચન કર્યું હતું.

આ સૂચન અંતર્ગત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા RSEIT નો સંપર્ક કરી જેલમાં રહેલ બંદીવાન ભાઈ બહેનો માટે કૌશલ્યવર્ધક વ્યવસાયિક તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે, RSEIT ના ફેકલ્ટી ગૌરવ કલોલા સબ જેલ ખાતે હજાર રહી જેલની અંદર કેદીઓને ફૂલોની ખેતી, ડેરી ફાર્મિંગ અને વર્મિકમ્પોસ્ટ મેકિંગ, શાકભાજી નર્સરી ખેતી અને સંચાલન, અગરબત્તી બનાવટ, જ્યૂટ પ્રોડક્ટ, પાપડ અથાણું અને મસાલા પાવડર બનાવવા, પેપર કવર, envelope અને ફાઈલ મેકિંગ, soft toys મેકર અને વિક્રેતા, મીણબત્તી બનાવટ, કોસ્ચ્યુમ જ્વેલરી, સ્ત્રી શિવણકામ, વસ્ત્ર ચિત્ર, ફાસ્ટ ફૂડ સ્ટોલ તેમજ બ્યુટી પાર્લર મેનેજમેન્ટ વગેરેની તાલીમ આપવામાં આવશે.

આ ઉપરાંત અધિક પોલીસ મહાનિર્દેશક દ્વારા ગંભીર બીમારીની સારવાર માટે કેદીઓને મુખ્યમંત્રી મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ કઢાવી આપવામાં આવે તેવું સૂચન કરાતા જેલ તંત્ર દ્વારા નગરપાલિકા નો સંપર્ક કરી આ પ્રકારની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ગોંડલ રાજવીનો ઇતિહાસ પણ વિશ્વ ફલક પર હોય જેલના હેરિટેજ ફોટો કલેક્શન, આર્ટ કલેક્શન ઉભું કરી ગોંડલના ઇતિહાસને ઉજાગર કરવા પણ જણાવવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં RSEIT ના સ્ટેટ ડાયરેક્ટર હરેશભાઇ જોશી ગોંડલ સબ જેલ ની મુલાકાત લઇ કેદીઓને તાલીમ અને માર્ગદર્શન આપી સૂચનો કરનાર છે.Body:ફોટો સ્ટોરીConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.