ETV Bharat / state

આજે ગુજરાતમાં સ્ટાર્સ પ્રચારકોનો પ્રચાર, એક્ટર મનોજ જોશીએ રાજકોટમાં યોજી સભા - ETV Bharat

રાજકોટઃ રાજ્યમાં બસ હવે મતદાનને ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ત્રણ જેટલા સ્થળોએ બોલિવૂડ સ્ટાર મનોજ જોશીએ પણ ભાજપ માટે પ્રચાર કરવા સભાઓ યોજી હતી. આ સાથે જ 2019ની ચૂંટણીમાં ફરી મોદી સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.

બૉલીવુડ એક્ટર મનોજ જોશીએ રાજકોટમાં ભાજપ પ્રચાર માટે ત્રણ સભાઓ યોજી
author img

By

Published : Apr 20, 2019, 9:50 PM IST

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે અંતિમ ઘડી સુધી ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પ્રચારમાં એડીચોટીનું જોર લાગવાઈ રહ્યું છે. આજે પણ રાજકોટમાં કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારબાદ સીએમ રૂપાણીએ પણ રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે સાંજે બોલિવૂડ અભિનેતા મનોજ જોશીએ પણ રાજકોટમાં ભાજપના પ્રચાર માટે અલગ અલગ ત્રણ સ્થળોએ જનસભાને સંબોધી હતી.

Intro:બૉલીવુડ એક્ટર મનોજ જોશીએ રાજકોટમાં ભાજપ પ્રચાર માટે ત્રણ સભાઓ યોજી

રાજકોટઃ રાજ્યમાં બસ હવે મતદાનના ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે છેલ્લે છેલ્લે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ત્રણ જેટલા સ્થળોએ બોલિવૂડ સ્ટાર મનોજ જોશીએ પણ ભાજપ પ્રચાર માટે સભાઓ યોજી હતી. તેમજ 2019ની ચૂંટણીમાં ફરી મોદી સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે અંતિમ ઘડી સુધી ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પ્રચારમાં એડીચોટીનું જોર લાગવાઈ રહ્યું છે. જેને લઈને રાજકોટમાં આજે સવારે કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારબાદ સીએમ રૂપાણીએ પણ રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે સાંજે બોલિવૂડ અભિનેતા મનોજ જોશીએ પણ રાજકોટમાં ભાજપના પ્રચાર માટે અલગ અલગ ત્રણ સ્થળોએ જનસભાને સંબોધી હતી.

બાઈટ- મનોજ જોશી, અભિનેતા

Body:બૉલીવુડ એક્ટર મનોજ જોશીએ રાજકોટમાં ભાજપ પ્રચાર માટે ત્રણ સભાઓ યોજી

Conclusion:બૉલીવુડ એક્ટર મનોજ જોશીએ રાજકોટમાં ભાજપ પ્રચાર માટે ત્રણ સભાઓ યોજી

રાજકોટઃ રાજ્યમાં બસ હવે મતદાનના ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે છેલ્લે છેલ્લે રાજકોટમાં અલગ અલગ જગ્યાએ ત્રણ જેટલા સ્થળોએ બોલિવૂડ સ્ટાર મનોજ જોશીએ પણ ભાજપ પ્રચાર માટે સભાઓ યોજી હતી. તેમજ 2019ની ચૂંટણીમાં ફરી મોદી સરકાર બનાવવા માટે લોકોને અપીલ કરી હતી.

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ત્યારે અંતિમ ઘડી સુધી ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા પ્રચારમાં એડીચોટીનું જોર લાગવાઈ રહ્યું છે. જેને લઈને રાજકોટમાં આજે સવારે કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારબાદ સીએમ રૂપાણીએ પણ રાજકોટમાં એક પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકારની પાંચ વર્ષની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે સાંજે બોલિવૂડ અભિનેતા મનોજ જોશીએ પણ રાજકોટમાં ભાજપના પ્રચાર માટે અલગ અલગ ત્રણ સ્થળોએ જનસભાને સંબોધી હતી.

બાઈટ- મનોજ જોશી, અભિનેતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.