રાજકોટમાં પાણી બચાવો અભિયાન સાથે જોડાયેલ નિલ અને વ્રીતિકા રાજાણી નામના નાના બાળકો દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ બાલાજી વેફર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે બન્ને બાળકોએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી 400 જેટલી બહેનોને પાણીના મહત્વ અંગે સમજાવ્યું હતું. સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાણી વેડફાટ થતા અટકાવી શકાય તે માટેની પોતાના પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી. આ બહેનોને પાણી બચાવવાના પોતાના અભિયામાં જોડીને પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
રાજકોટમાં 400 બહેનોએ પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી - gujarat
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર આવેલ પ્રસિધ્ધ બાલાજી વેફર્સની ફેકટરી આવેલ છે. જ્યાં અંદાજીત 400 જેટલી બહેનો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બહેનો દ્વારા તાજેતરમાં જ્યારે વિશ્વ પર જળ સંકટ આવેલ છે. સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ખૂબ જ જોવા મળે છે. ત્યારે આ બહેનો દ્વારા ખાસ બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવા તેમજ પાણીને બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકોટમાં પાણી બચાવો અભિયાન સાથે જોડાયેલ નિલ અને વ્રીતિકા રાજાણી નામના નાના બાળકો દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ બાલાજી વેફર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે બન્ને બાળકોએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી 400 જેટલી બહેનોને પાણીના મહત્વ અંગે સમજાવ્યું હતું. સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાણી વેડફાટ થતા અટકાવી શકાય તે માટેની પોતાના પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી. આ બહેનોને પાણી બચાવવાના પોતાના અભિયામાં જોડીને પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રસિધ્ધ બાલાજી વેફર્સની ફેકટરી આવેલ છે. જ્યાં અંદાજીત 400 જેટલી બહેનો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બહેનો દ્વારા તાજેતરમાં જ જ્યારે વિશ્વ પર જળ સંકટ આવેલ છે એમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ખૂબ જ જોવા મળે છે ત્યારે આ બહેનો દ્વારા ખાસ બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવા તેમજ પાણીને બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકોટમાં પાણી બચાવો અભિયાન સાથે જોડાયેલ નિલ અને વ્રીતિકા રાજાણી નામના નાના બાળકો દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ બાલાજી વેફર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે બન્ને બાળકોએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી 400 જેટલી બહેનોને પાણીના મહત્વ અંગે સમજાવ્યું હતું સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાણી વેડફાટ થતા અટકાવી શકાય તે માટેની પોતાના પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી અને આ બહેનોને પાણી બચાવવાના પોતાના અભિયામાં જોડીને પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.Body:રાજકોટમાં 400 બહેનો દ્વારા પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રસિધ્ધ બાલાજી વેફર્સની ફેકટરી આવેલ છે. જ્યાં અંદાજીત 400 જેટલી બહેનો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બહેનો દ્વારા તાજેતરમાં જ જ્યારે વિશ્વ પર જળ સંકટ આવેલ છે એમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ખૂબ જ જોવા મળે છે ત્યારે આ બહેનો દ્વારા ખાસ બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવા તેમજ પાણીને બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકોટમાં પાણી બચાવો અભિયાન સાથે જોડાયેલ નિલ અને વ્રીતિકા રાજાણી નામના નાના બાળકો દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ બાલાજી વેફર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે બન્ને બાળકોએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી 400 જેટલી બહેનોને પાણીના મહત્વ અંગે સમજાવ્યું હતું સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાણી વેડફાટ થતા અટકાવી શકાય તે માટેની પોતાના પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી અને આ બહેનોને પાણી બચાવવાના પોતાના અભિયામાં જોડીને પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.Conclusion:રાજકોટમાં 400 બહેનો દ્વારા પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રસિધ્ધ બાલાજી વેફર્સની ફેકટરી આવેલ છે. જ્યાં અંદાજીત 400 જેટલી બહેનો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ બહેનો દ્વારા તાજેતરમાં જ જ્યારે વિશ્વ પર જળ સંકટ આવેલ છે એમાં પણ ખાસ સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ખૂબ જ જોવા મળે છે ત્યારે આ બહેનો દ્વારા ખાસ બિનજરૂરી પાણીનો બગાડ અટકાવવા તેમજ પાણીને બચાવવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.
રાજકોટમાં પાણી બચાવો અભિયાન સાથે જોડાયેલ નિલ અને વ્રીતિકા રાજાણી નામના નાના બાળકો દ્વારા તાજેતરમાં રાજકોટના પ્રસિધ્ધ બાલાજી વેફર્સ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત કરવામાં આવી હતી. આ સમયે બન્ને બાળકોએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી 400 જેટલી બહેનોને પાણીના મહત્વ અંગે સમજાવ્યું હતું સાથે જ ઇન્ડસ્ટ્રીઝમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા કેવી રીતે પાણી વેડફાટ થતા અટકાવી શકાય તે માટેની પોતાના પ્રોજેક્ટ દ્વારા માહિતી આપી હતી અને આ બહેનોને પાણી બચાવવાના પોતાના અભિયામાં જોડીને પાણી બચાવવા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.