ETV Bharat / state

મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બ્રેકર, લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર - gujaratinewss

રાજકોટ: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રાજકોટમાં પણ નાગરિકો મતદાન કરે અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત રાજકોટના બહુમાળી ચોક નજીક મતદાન જાગૃતિ અર્થે 3D ઇફેક્ટ ધરાવતું સ્પીડ બ્રેકર બનાવામાં આવ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 4:31 AM IST

આ સ્પીડ બ્રેકર સાથે એક સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે, "અબ વતન દબાએગા બટન". ગુજરાતમાં 23 એપ્રિલના મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે અવનવા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે તંત્રએ ચિત્રનગરીના કલાકારો સાથે મળીને રાજકોટના બહુમાળી ભવન ચોક નજીક એક સ્પીડ બ્રેકર બનાવ્યું છે.

મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બ્રેકર

આ 3D સ્પીડબ્રેકર એ અહીંથી પસાર થતા લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. આ પ્રકારનો મુખ્ય હેતુ રાજકોટમાં વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ વર્ષ-2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે તેવો છે.

Intro:રાજકોટમાં મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બેકર, બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાજકોટ: હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે રાજકોટમાં પણ નાગરિકો વધુમાં વધુ મતદાન કરે અને મતદારોમાં જાગૃતિ આવે તે માટે વહીવટી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેને લઈને રાજકોટના બહુમાળી ચોક નજીક મતદાન જાગૃતી અર્થે 3D ઇફેક્ટ ધરાવતું સ્પીડ બેકર બનાવામાં આવ્યું છે. સ્પીડ બેકર સાથે સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે "અબ વતન દબાએગા બટન"

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે. જેને લઈને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતી અંગે અવનવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે. જેના ભાગરૂપે તંત્રએ ચિત્રનગરીના કલાકારો સાથે મળીને રાજકોટના બહુમાળી ભવન ચોક નજીક એક સ્પીડ બેકર બનાવ્યું છે. આ સ્પીડબેકને 3D ઇફેક્ટ આપીને તેની પાછળ સ્લોગન પણ લખવામાં આવ્યું છે કે "અબ વતન દબાએગા બટન". જે અહીંથી પસાર થતા લોકોમાં આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. આ પ્રકારનો મુખ્ય હેતુ રાજકોટમાં વધુમાં વધુ મતદારોમાં જાગૃતિ આવે અને લોકો વધુમાં વધુ 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે તેવો છે.

બાઈટ:  મૌલિક ગોટેચા, ચિત્ર બનાવનાર

Body:રાજકોટમાં મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બેકર, બન્યું આકર્ષણનું કેન્દ્ર

Conclusion:રાજકોટમાં મતદાન જાગૃતિ અર્થે બનાવાયું 3D સ્પીડ બેકર, બન્યું આકર્ષણનું કેન્દ્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.