ETV Bharat / state

32 જેટલી આંગણવાડી કાર્યકરોનું માતા યશોદા એવોર્ડથી કરાયું સન્માન

રાજકોટ: સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે રવિવારે સુપોષણ ચિંતન સમારોહ યોજાયો હતો. સાથે વર્ષ 2017-18માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

32 જેટલી આંગણવાડી કાર્યકરોનું માતા યશોદા એવોર્ડથી કરાયું સન્માન
author img

By

Published : Jul 8, 2019, 1:58 AM IST

આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત અને સંસ્કારમય બને તેવા શુભ હેતુથી ચાલી રહેલા આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજ્ય સરકારે આપ્યું છે. ત્યારે રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરણ મળે તે માટે આંગણવાડી વર્કરોને અનુરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકરોને અભિનંદન આપ્યું હતું. સાથે જ સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના દ્વારા મળે તેમ કહ્યું હતું.

Rajkot
32 જેટલી આંગણવાડી કાર્યકરોનું માતા યશોદા એવોર્ડથી કરાયું સન્માન

આથી રાજ્ય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા, કિશોરીઓ તથા બાળકો લાભાન્વિત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું. ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને CM રૂપાણીના ધર્મપત્ની અંજલી રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણિક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવ્યું હતું.

​આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર ત્રિવેદી દર્શના અને વસાણી મનીષાને એવોર્ડ સહિત કુલ 20 આંગણવાડી કાર્યકરોને ઘટક કક્ષાએ જ્યારે 10 આંગણવાડી કાર્યકરોને નગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર, કુકર તથા રોકડ પુરસ્કાર, આંગણવાડી વર્કરને 21 હજાર રૂપિયા, જ્યારે હેલ્પરને 11 હજાર રૂપિયા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.

Intro:રાજકોટમાં ૩૨ જેટલી શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરો, હેલ્પરોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરાઇ

રાજકોટ તા.૭ જુલાઇઃ- સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે તા.૭ જુલાઇને રવિવારે સુપોષણ ચિંતન સમારોહ સાથે વર્ષ ૨૦૧૭-૧૮માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

​આ કાર્યક્રમનું દિપપગાટય સાથે પ્રારંભ કરાવતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત બને સંસ્કારમય બને તેવા શુભ હેતુથી ચાલી રહેલ આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજય સરકાર દ્વારા અપાઇ રહયું છે. ત્યારે રાજય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરતણ તે જોવા દરેક આંગણવાડી વર્કરોને અનરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર બહનોને અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના થકી મળે છે. આથી રાજય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા/ધાત્રામાતાઓ, કિશોરીઓ તથા બાળકો લાભાન્વીત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું.
​ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને સીએમ રૂપાણીના ધર્મ પત્ની એવા અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણીક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવી આંગણવાડી બહેનો દ્વારા થઇ રહેલી સગર્ભા માતા અને ધાત્રી માતાઓની સેવાને અનન્ય ગણાવી તેઓને બિરદાવી હતી. આ તકે તેઓએ બાળકો, કિશોરીઓ, અને સગર્ભા/ધાત્રીમાતાઓની તંદુરસ્તી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ સુપોષણ અભિયાનને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. બાળકો તંદુરસ્ત હશે તો તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ અને શ્રેષ્ઠ બનશે તેવી આશા દર્શાવી હતી.
​આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર અનુક્રમે ત્રિવેદી દર્શનાબેન વિનોદરાય અને વસાણી મનીષાબેન જગદીશભાઇને એવોર્ડ સહિત કુલ ૨૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને ઘટક કક્ષાએ જયારે ૧૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને નગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર અને કુકર તથા રોકડ પુરસ્કાર આંગણવાડી વર્કરને રૂા. ૨૧૦૦૦ જયારે હેલ્પરને રૂા. ૧૧૦૦૦ ઉપસ્થીત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.Body:રાજકોટમાં ૩૨ જેટલી શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરો, હેલ્પરોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરાઇ

રાજકોટ તા.૭ જુલાઇઃ- સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે તા.૭ જુલાઇને રવિવારે સુપોષણ ચિંતન સમારોહ સાથે વર્ષ ૨૦૧૭-૧૮માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

​આ કાર્યક્રમનું દિપપગાટય સાથે પ્રારંભ કરાવતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત બને સંસ્કારમય બને તેવા શુભ હેતુથી ચાલી રહેલ આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજય સરકાર દ્વારા અપાઇ રહયું છે. ત્યારે રાજય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરતણ તે જોવા દરેક આંગણવાડી વર્કરોને અનરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર બહનોને અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના થકી મળે છે. આથી રાજય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા/ધાત્રામાતાઓ, કિશોરીઓ તથા બાળકો લાભાન્વીત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું.
​ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને સીએમ રૂપાણીના ધર્મ પત્ની એવા અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણીક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવી આંગણવાડી બહેનો દ્વારા થઇ રહેલી સગર્ભા માતા અને ધાત્રી માતાઓની સેવાને અનન્ય ગણાવી તેઓને બિરદાવી હતી. આ તકે તેઓએ બાળકો, કિશોરીઓ, અને સગર્ભા/ધાત્રીમાતાઓની તંદુરસ્તી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ સુપોષણ અભિયાનને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. બાળકો તંદુરસ્ત હશે તો તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ અને શ્રેષ્ઠ બનશે તેવી આશા દર્શાવી હતી.
​આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર અનુક્રમે ત્રિવેદી દર્શનાબેન વિનોદરાય અને વસાણી મનીષાબેન જગદીશભાઇને એવોર્ડ સહિત કુલ ૨૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને ઘટક કક્ષાએ જયારે ૧૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને નગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર અને કુકર તથા રોકડ પુરસ્કાર આંગણવાડી વર્કરને રૂા. ૨૧૦૦૦ જયારે હેલ્પરને રૂા. ૧૧૦૦૦ ઉપસ્થીત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.Conclusion:રાજકોટમાં ૩૨ જેટલી શ્રેષ્ઠ આંગણવાડી કાર્યકરો, હેલ્પરોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરાઇ

રાજકોટ તા.૭ જુલાઇઃ- સુપોષણ અભિયાન અંતર્ગત રાજકોટ સ્થિત હેમુગઢવી હોલ ખાતે તા.૭ જુલાઇને રવિવારે સુપોષણ ચિંતન સમારોહ સાથે વર્ષ ૨૦૧૭-૧૮માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

​આ કાર્યક્રમનું દિપપગાટય સાથે પ્રારંભ કરાવતા રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા બાળકો સુપોષિત બને સંસ્કારમય બને તેવા શુભ હેતુથી ચાલી રહેલ આંગણવાડી કેન્દ્રોને નંદઘર અને તેના કાર્યકરોને યશોદા માતા તરીકેનું સન્માન રાજય સરકાર દ્વારા અપાઇ રહયું છે. ત્યારે રાજય સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાને વધુને વધુ સાકાર કરવા કોઇપણ બાળક કુપોષિત ન રહે તેમને પોષક આહાર સાથે સાથે સંસ્કારમય વાતાવરતણ તે જોવા દરેક આંગણવાડી વર્કરોને અનરોધ કર્યો હતો. તેમણે શ્રેષ્ઠ કામગરી માટે માતા યશોદા એવોર્ડ વિજેતા આંગણવાડી કાર્યકર બહનોને અભિનંદન આપતાં ઉમેર્યું હતું કે સારા માનદ વેતન સાથે બાળકો અને માતાઓની સેવા કરવાની તક આ યોજના થકી મળે છે. આથી રાજય સરકારની માતા અને બાળકોને કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી દરેક સગર્ભા/ધાત્રામાતાઓ, કિશોરીઓ તથા બાળકો લાભાન્વીત થાય તે માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જણાવ્યું હતું.
​ભાજપ મહિલા મોરચાના પ્રભારી અને સીએમ રૂપાણીના ધર્મ પત્ની એવા અંજલીબેન રૂપાણીએ આ પ્રસંગે સુભદ્રા અને અભિમન્યુના પૌરાણીક દ્રષ્ટાંત સાથે ભારતીય સંસ્કૃતિમાં વ્યાપ્ત ગર્ભસંસ્કારનું મહત્વ દર્શાવી આંગણવાડી બહેનો દ્વારા થઇ રહેલી સગર્ભા માતા અને ધાત્રી માતાઓની સેવાને અનન્ય ગણાવી તેઓને બિરદાવી હતી. આ તકે તેઓએ બાળકો, કિશોરીઓ, અને સગર્ભા/ધાત્રીમાતાઓની તંદુરસ્તી માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ સુપોષણ અભિયાનને સાર્થક કરવા અનુરોધ કર્યો હતો. બાળકો તંદુરસ્ત હશે તો તંદુરસ્ત સમાજના નિર્માણ સાથે દેશનું ભવિષ્ય પણ ઉજ્જવળ અને શ્રેષ્ઠ બનશે તેવી આશા દર્શાવી હતી.
​આ પ્રસંગે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ એવી પડધરી તાલુકાના વણપરી આંગણવાડી કેન્દ્રની બે આંગણવાડી કાર્યકર અનુક્રમે ત્રિવેદી દર્શનાબેન વિનોદરાય અને વસાણી મનીષાબેન જગદીશભાઇને એવોર્ડ સહિત કુલ ૨૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને ઘટક કક્ષાએ જયારે ૧૦ આંગણવાડી કાર્યકરો/હેલ્પરોને નગરપાલિકા કક્ષાએ મોમેન્ટો, પ્રમાણપત્ર અને કુકર તથા રોકડ પુરસ્કાર આંગણવાડી વર્કરને રૂા. ૨૧૦૦૦ જયારે હેલ્પરને રૂા. ૧૧૦૦૦ ઉપસ્થીત મહાનુભાવોના વરદ હસ્તે એનાયત કરી સન્માનીત કરાયા હતા. આ સાથે સગર્ભા માતાઓને પોષક આહારની કિટો તથા આંગણવાડી બહેનોને સાડી વિતરણ પણ કરાયું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.