ETV Bharat / state

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, રાજકોટ જિલ્લા પંચાયતના 12 સભ્યો ભાજપમાં જોડાયા - rjt

રાજકોટ:આગામી 23 તારીખના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 12 જેટલા અલગ-અલગ ગામના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લા પંચાયતના આ સભ્યો સામે પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ હતી.

સ્પોટ ફોટો
author img

By

Published : Mar 27, 2019, 5:44 AM IST

રાજકોટ જિલ્લા પંચાયતમાં સર્જાયેલ ઘમાસાણનો હવે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પંચાયતના 12 જેટલા સદસ્યો જેમની વિરુદ્ધ હાલમાં પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ હતી તે તમામ સભ્યો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.રાજકોટ ખાતે યોજાયેલ ભાજપના વિજય સંમેલનમાં 12 જેટલા સભ્યો જોડાતા હતા.જેથી રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને એક મોટો ફટકો પડયો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના 12 સભ્યો ભાજપમાં જોડાયા

હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ જાણે જિલ્લામાં પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે.

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, જિલ્લા પંચાયતના 12 સભ્યો ભાજપમાં જોડાયા

રાજકોટ: આગામી 23 તારીખના રોજ ગુજરાતમાં મતદાન યોજાવાનું છે. ત્યારે આગામી યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 12 જેટલા અલગ-અલગ ગામના સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. છેલ્લા કેટલાય સમયથી રાજકોટ જિલ્લા પંચાયતના આ સભ્યો સામે પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં સર્જાયેલ ઘમાસાણનો હવે અંત આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લા પંચાયતના 12 જેટલા સદસ્યો જેમની વિરુદ્ધ હાલમાં પક્ષાતર ધારા મુજબની કાર્યવાહી શરૂ હતી તે તમામ સભ્યો આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આજે રાજકોટ ખાતે યોજાયેલ ભાજપના વિજય સંમેલનમાં 12 જેટલા સભ્યો જોડાતા રાજકોટ જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડયો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે એવામાં કોંગ્રેસના 12 જેટલા સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા કોંગ્રેસ જાણે જિલ્લામાં પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે.

બાઈટ- નિલેશ વિરાણી, પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.