ETV Bharat / state

રાજકોટ: ગોંડલ તાલુકા પોલીસ મથક પાસે ત્રિપલ અકસ્માત, 1નું મોત - rajkot letest news

રાજકોટ: ગોંડલ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન નજીક રાત્રીના ત્રણ વાગ્યે કારે બાઇક અને મીની ટ્રેક્ટરને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં નવાગામના યુવાનનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

etv bharat
રાજકોટ:ગોંડલ તાલુકા પોલીસ મથક પાસે ત્રિપલ અકસ્માતમાં 1નું મોત
author img

By

Published : Dec 14, 2019, 8:03 PM IST

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દૂરદૂરથી ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે. ત્યારે જેતપુર નવાગામથી મીની ટ્રેક્ટરમાં ડુંગળી ભરી વેચવા આવેલ અરવિંદભાઈ બાબુભાઈ કયાડા અને તેમની સાથે મોટર સાયકલમાં રહેલા વિનુભાઈ સામતભાઈ સોલંકીને ટાટા માંજા GJ-3EC 8723ના ચાલક ચિરાગ ધર્મેશભાઈ મિસ્ત્રી ,ઉંમર વર્ષ 17એ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અરવિંદભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે વિનુભાઈને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ હાથ ધરી હતી.

Intro:એન્કર :- ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી પાસે તાલુકા પોલીસ સ્ટેશન નજીક રાત્રીના ત્રણ વાગ્યે કારે બાઇક અને મીની ટ્રેક્ટરને અડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં નવાગામના યુવાનનું મોત નીપજયું હતું જ્યારે અન્ય ઘાયલ યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

વિઓ :- ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં દૂરદૂરથી ખેડૂતો ડુંગળી વેચવા માટે આવી રહ્યા છે ત્યારે જેતપુર નવાગામથી મીની ટ્રેક્ટરમાં ડુંગળી ભરી વેચવા આવેલ અરવિંદભાઈ બાબુભાઈ કયાડા અને તેમની સાથે મોટર સાયકલમાં રહેલા વિનુભાઈ સામતભાઈ સોલંકીને ટાટા માંજા GJ3EC 8723 ના ચાલક ચિરાગ ધર્મેશભાઈ મિસ્ત્રી (ઉંમર વર્ષ 17) એ અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં અરવિંદભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે વિનુભાઈને ઇજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અકસ્માત અંગેની તપાસ સીટી પોલીસના જમાદાર રાજદીપસિંહ ચુડાસમાએ હાથ ધરી હતી માતેલા સાંઢની માફક દોડી આવી રહેલ કારે પહેલા મોટર સાયકલને અડફેટે લીધું હતું બાદમાં મીની ટ્રેકટરને અડફેટે લેતા ટ્રેક્ટરના ધડાકા સાથે બે ટુકડા થઈ જવા પામ્યા હતા. Body:વિઝ્યુલConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.