ETV Bharat / state

મિત્રોમાં પૈસાની લેતીદેતી કરતા હોવ તો થઈ જજો સાવધાન નહીં તો ગુમાવવો પડી શકે છે જીવ - Youth Murdered

પોરબંદરમાં મિત્રોએ પૈસાની લેતીદેતી મામલે એક યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મિત્રોએ મૃતકને ઢોર માર માર્યા પછી પથ્થરથી તેની હત્યા કરી નાખી હતી. તો પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. Youth Murdered, Ratanpar Smashan in Porbandar, Porbandar Police.

મિત્રોમાં પૈસાની લેતીદેતી કરતા હોવ તો થઈ જજો સાવધાન નહીં તો ગુમાવવો પડી શકે છે જીવ

author img

By

Published : Sep 15, 2022, 8:38 AM IST

પોરબંદર પૈસાના કારણે ગમે તેટલા ગાઢ સંબંધો પણ તૂટી જાય છે. આ જ વાત સાચી સાબિત થઈ છે પોરબંદર જિલ્લામાં. અહીં મિત્રોએ મળીને પૈસાની લેતીદેતી મામલે એક યુવકની હત્યા કરી નાખી હતી. જોકે, એક મહિના પહેલા આ મૃતક યુવકનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે પોલીસે (Porbandar Police) તપાસ દરમિયાન ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મૃતક યુવકને 6 મિત્રોએ મળીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ પથ્થરથી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

પૈસાની લેતીદેતી બની મોતનું કારણ

પૈસાની લેતીદેતી બની મોતનું કારણ આ અંગે મળતી માહિતી અનુસાર, રતનપર સ્મશાન ઘાટ (Ratanpar Smashan in Porbandar) પરથી 19 ઓગસ્ટના દિવસે એક અજાણ્યો મૃતદેહ મળ્યો હતો, જેની પોલીસ (Porbandar Police) તપાસ કરતા મિત્રોએ પૈસાની લેતીદેતી બાબતે યુવાનની હત્યા કરી હોવાનું સામે (Youth Murdered in Porbandar) આવ્યું હતું.

પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા મરીન પોલીસની (Porbandar Police) તપાસમાં સામે આવ્યું હતું કે, પૈસાની લેતીદેતી મામલે 6 મિત્રો મૃતક રાહુલ શાહને સ્મશાન Ratanpar Smashan in Porbandar) ઘાટ પર લઈ ગયા હતા. ત્યાં તેની હત્યા કરી તેના મૃતદેહને દરિયામાં ફેંકી દીધો હતો. આ હત્યામાં (Youth Murdered) આરોપી ભાવિન ઉર્ફે ચકરડી, જય બલાટ, રાણો ઉર્ફે રેણિયો, માલદે ઉર્ફે જાગીરો સામેલ છે. પોલીસે આ બાબતે અમિત જેઠવા, માલદે ઉર્ફે જગિરો અને જય બલાટ મળી કુલ ત્રણની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓને પકડવા મરીન પોલીસ સ્ટેશનના (marine police gujarat) PSI એસ. એસ. ગામેતિ સહિતના સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.