ETV Bharat / state

પોરબંદરમાં મહિલાની 108માં સુરક્ષિત ડીલેવરી કરાવી 108ના કર્મચારીઓ જીવ બચાવ્યો

author img

By

Published : Jul 29, 2019, 1:03 PM IST

પોરબંદર: 28 જુલાઈએ GVK EMRI 108માં જ ડીલેવરી કરી બાળક તથા માતાનો જીવ બચાવ્યો છે. સિઝેરિયનના યુગમાં પણ GVK EMRI 108 દ્વારા નોર્મલ ડીલેવરી કરાવી. સરકાર દ્વારા ઈમરજન્સીમાં તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે GVK EMRI 108 સેવા પ્રજા માટે અમલમાં મૂકવામાં આવી છે.

GVK EMRI

GVK EMRI 108 દ્વારા અનેક લોકોના જીવ બચાવ્યા છે. અનેક લોકોને મોતના મુખમાથી GVK EMRI 108 ના કર્મચારીઓ બહાર લાવ્યાં છે. રવિવારે રોકડીયા હનુમાન વાડી વિસ્તારમાં રહેતા ગીતાબેન કેશવાલાને અચાનક પ્રસુતિનો દુખાવો થતાં તેમને 108ને ફોન કર્યો હતો. પોરબંદર GVK EMRI 108ના. ઈ.એમ.ટી. આરતીબેન જાડેજા અને પાયલોટ રોહિત ઝલુ ઘટનાસ્થળે પહોંચી મહિલાની ડોકટરી તપાસ કરી હતી.

Porbandar
પોરબંદરમાં મહિલાની 108માં સુરક્ષિત ડીલેવરી કરાવી 108ના કર્મચારીઓ જીવ બચાવ્યો

તપાસમાં જાણવાં મળેલ કે મહિલાને અધૂરા મહિને એટલે કે માત્ર 6 મહિનામાં વધું પડતો પ્રસુતીનો દુખાવો થતાં અને મહિલા દર્દીની સ્થિતિ વધું પડતી નાજુક હોવાંથી લોહીના ટકા ઓછા અને પ્લેટલેટ ઓછા હોય અને જોખમી હોય તેવું રિપોર્ટમાં જોવા મળ્યુ જે જોઈને તરત ઘરે જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. ઈ.એમ.ટી આરતીબેન જાડેજા અને પાયલોટ રોહિતભાઈ દ્વારા મહિલા દર્દીની ડીલવરી GVK EMRI 108 ઘરે ડિલિવરી કરવી પડી હતી.

GVK EMRI 108 ઘરે ડીલવરી થતાં જ મહિલાના પરિવારના સભ્યો દંગ રહી ગયા હતા. પરંતુ હેમખેમ બાળકીનો જન્મ થઇ જતા અને મહિલા દર્દીના પરિવારના ચહેરા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો અને મહિલા દર્દીની સ્થિતિ ખુબજ ખરાબ જોઈને GVK EMRI 108 ટીમ દ્વારા તાબડતોબ પોરબંદર એમ.આર.લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં માતા અને બાળક બંને તંદુરસ્ત છે. દર્દીના સગા અને પોરબંદર હોસ્પિટલના ડોક્ટરે પણ GVK EMRI 108 ટીમને બિરદાવામાં આવ્યા હતા.

Intro:પોરબંદર GVK EMRI ૧૦૮ દ્વારા અધૂરા મહિને પ્રસૂતાની સુરક્ષિત ડિલિવરી કરાવી :માતા તેમજ બાળક નો જીવ બચાવ્યો

આજરોજ ૨૮/૦૭/૨૦૧૯ના
Rokadiya hanuman GVK EMRI ૧૦૮ માં જ ડીલેવરી કરી બાળક તથા માતા નો જીવ બચાવ્યો,
સિઝેરિયન ના યુગ માં પણ GVK EMRI ૧૦૮ દ્વારા નોર્મલ ડીલેવરી કરાવી
સરકાર દ્વારા ઈમરજન્સી માં તાત્કાલિક સારવાર ઝડપથી મળી શકે તે માટે થઇ ને GVK EMRI ૧૦૮ સેવા પ્રજા માટે અમલ માં મૂકી. આજ સુધી GVK EMRI ૧૦૮ દ્વારા અનેક લોકો ના જીવ બચાવ્યા છે. અનેક લોકો ને મોત ના મુખમાથી GVK EMRI ૧૦૮ ના કર્મચારી ઓ બહાર લાવ્યાં છે. ત્યારે આજરોજ રોકડીયા હનુમાન વાડી વિસ્તારમાં રહેતા ગીતાબેન કેશવાલા ને અચાનક પ્રસુતી નો દુખાવો થતાં તેમને ૧૦૮ મા ફોન કરેલ ત્યારે પોરબંદર GVK EMRI ૧૦૮ ના. ઈ.એમ.ટી. આરતીબેન જાડેજા અને પાયલોટ રોહિતભાઈ ઝલુ હનુમાન વાડી વિસ્તારમાં જવા રવાના થયા ઘટનાસ્થળે પહોંચી મહિલા ની ડોકટરી તપાસ કરતાં જાણવાં મળેલ કે મહિલા ને અધૂરા મહિને એટલે કે માત્ર 6 મહિનામાં દર્દીને વધું પડતો પ્રસુતી નો દુખાવો થતાં અને મહિલા દર્દીની સ્થિતિ વધું પડતી નાજુક હોવાંથી લોહીના ટકા ઓછા અને પ્લેટલેટ ઓછા હોય અને જોખમી હોય તેવું રિપોર્ટ માં જોવા મળ્યુ જે જોઈ ને તરત ઘરે જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી, ત્યારે ઈ.એમ.ટી આરતીબેન જાડેજા અને પાયલોટ રોહિતભાઈ દ્વારા મહિલા દર્દી ની ડીલવરી GVK EMRI ૧૦૮ ઘરે ડિલિવરી કરવી પડી હતી .
GVK EMRI ૧૦૮ ઘરે ડીલવરી થતાં જ મહિલા ના પરિવાર ના સભ્યો દંગ રહી ગયા હતા. પરંતુ ક્ષેમકુશળ બાળકીનો જન્મ થઇ જતા અને મહિલા દર્દી ના પરિવાર ના ચહેરા ખુશીનો માહોલ છવાઇ ગયો હતો, અને મહિલા દર્દી ની સ્થિતિ ખુબજ ખરાબ જોઈ ને GVK EMRI ૧૦૮ ટીમ દ્વારા તાબડતોબ પોરબંદર એમ. આર.લેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ માં માતા અને બાળક બંને તંદુરસ્ત છે.
દર્દી ના સગા અને હોસ્પિટલ પોરબંદર હોસ્પિટલ ના ડોક્ટરે પણ GVK EMRI ૧૦૮ ટિમ ને બિરદાવામાં આવ્યા હતા.Body:.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.