પોરબંદર ખંભાળીયા હાઈવે ઉપર સોઢાણા ગામ નજીક નીલગાય રોડ પરથી પસાર કરી રહી હતી. જે દરમિયાન ખંભાળીયા બાજુથી પુર ઝડપે આવતા અજાણ્યા વાહને નીલગાયને અડફેટે લેતા આ નીલગાયનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ગામના સેવાભાવી યુવાનો થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા નીલગાયના મૃતદેહને સેવાભાવી યુવાનો દ્વારા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ નીલગાયના અકસ્માત થઈ મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
પોરબંદર: સોઢાણા નજીક હાઈવે પર વાહનની અડફેટે જંગલી નીલગાયનું મોત - પોરબંદર વન વિભાગ
પોરબંદર: સોઢાણા નજીક હાઈવે પર જંગલી નીલગાયનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ઉઠ્યો હતો. ગામના સેવાભાવી યુવાનો દ્વારા નીલગાયના મૃતદેહ વન વિભાગને સોપવામાં આવ્યો હતો.
સોઢાણા નજીક હાઈવે પર જંગલી નીલગાયનું મોત
પોરબંદર ખંભાળીયા હાઈવે ઉપર સોઢાણા ગામ નજીક નીલગાય રોડ પરથી પસાર કરી રહી હતી. જે દરમિયાન ખંભાળીયા બાજુથી પુર ઝડપે આવતા અજાણ્યા વાહને નીલગાયને અડફેટે લેતા આ નીલગાયનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ગામના સેવાભાવી યુવાનો થતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ દ્વારા નીલગાયના મૃતદેહને સેવાભાવી યુવાનો દ્વારા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આ નીલગાયના અકસ્માત થઈ મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
Intro:બુલેટિન
સોઢાણા નજીક હાઈવે ઉપર અજાણ્યા વાહન ની અડફેટે આવી જતા જંગલી નીલગાય નું મોત
જીવદયા પ્રેમીઓ માં રોષ નીલગાય નો મૃતદેહ વનવિભાગ ને સોપાયો
પોરબંદર ખંભાળીયા હાઈવે ઉપર સોઢાણા ગામ નજીક ગતરાત્રે 9 વાગ્યા ના સુમારે નીલગાય રોડ પસાર કરી રહી હતી તે દરમ્યાન ખંભાળીયા બાજુ થી પુર ઝડપે આવતા અજાણ્યા વાહને નીલગાય ને અડફેટે લેતા આ નીલગાય નું ઘટના સ્થળેજ મોટ નીપજ્યું હતું આ બનાવ ની જાણ થતા ગામ ના સેવાભાવિ યુવાનો દ્વારા વનવિભાગ ને જાણ કરવા આવી હતી અને વન વિભાગ દ્વારા નીલગાય ના મૃતદેહ ને સેવાભાવિ યુવાનો દ્વારા વનવિભાગ ને સોંપવા માં આવ્યો હતો આ નીલગાય ના અકસ્માત થઈ મોટ થતા જીવદયા પ્રેમીઓ માં રોષ ભભૂકી ઉઠ્યો હતોBody:.Conclusion: