ETV Bharat / state

પોરબંદરમાં ગલુડિયાને ક્રૂર રીતે મારતો વીડિયો વાઇરલ : પશુ પ્રેમીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ - POLICE

પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં એક યુવાન લાકડી વડે કુતરાના બચ્ચાને ક્રૂર રીતે માર મારી મોતને ઘાટ ઉતારતા લોકોમાં રોષ ભભૂક્યો છે. જેના પગલે આ કૃત્ય કરનાર વિરૂદ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે.

ગલુડિયાને ક્રૂર રીતે મારતો વીડિયો વાઇરલ
ગલુડિયાને ક્રૂર રીતે મારતો વીડિયો વાઇરલ
author img

By

Published : Jun 29, 2020, 3:59 PM IST

Updated : Jun 29, 2020, 5:00 PM IST

પોરબંદર : આજે સોમવારે સોશિયલ મીડિયા પર ઝુંડાળા વિસ્તારમાં રહેતા એક યુવાને કુતરાના બચ્ચાને બેરહેમીથી લાકડી વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જીવદયા પ્રેમી બર્ડ એન્ડ એનિમલ લવર ગ્રુપના સભ્યો ઘટના સ્થળે દોડી ગયા હતા. તે સમયે આ કૃત્ય કરનાર યુવાને થાય તે કરી લેજો તેવું જણાવ્યું હતું.

ગલુડિયાને ક્રૂર રીતે મારતો વીડિયો વાઇરલ : પશુ પ્રેમીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ

જીવ દયા પ્રેમીઓએ આ યુવાન પર કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું હતું અને યુવાન વિરુદ્ધ કમલાબગ પોલીસ સ્ટેશનમાં એનિમલ એકટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી, ત્યારે મેનકા ગાંધીની સામાજિક સંસ્થા પીપલ ફોર એનિમલના હેમલ મહેતાએ પણ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.

પોરબંદરમાં ગલુડિયાને ક્રૂર રીતે મારતો વીડિયો વાઇરલ

Last Updated : Jun 29, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.