ETV Bharat / state

ડીમોલેશનની કામગીરી કરતા મુસ્લિમ સમાજ ભરાયો રોષે, પોલીસે ટિયર ગેસ છોડી ભીડને કરી કન્ટ્રોલ - Unauthorized construction Demolition in Porbandar

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલા અનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ (Unauthorized construction Demolition in Porbandar) ધરાઈ હતી. જેમાં ઉદ્યોગનગર પાસે આવેલા એક મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ દબાણ કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષ (Muslim society Resentment) જોવા મળ્યો હતો. જિલ્લા પોલીસ વડા દ્વારા સમજાવટથી શાંતી જાળવવાનો પ્રયાસ કર્યો હતો.

ડીમોલેશનની કામગીરી કરાતા મુસ્લિમ સમાજ રોષે ભરાયો, અંતે પોલીસે ભીડ પર મેળવ્યો કાબુ

author img

By

Published : Oct 4, 2022, 6:02 PM IST

Updated : Oct 4, 2022, 8:12 PM IST

પોરબંદર પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર (Porbandar District Administration) દ્વારા પોલીસ કાફલા સાથે રહી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આવેલા અનઅધિકૃત બાંધકામ (Operation of removing unauthorized construction) દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં ઉદ્યોગનગર પાસે આવેલા એક મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર દબાણ કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં રોષ (Muslim society Resentment) ભભૂક્યો હતો.

મુસ્લિમ સમાજ ના આગેવાનો અને લોકો ના ટોળા મેમણવાડા માં ભેગા થઈ ગયા હતા

પોલીસ વડા દ્વારા સમજાવટથી શાંતી જાળવવાનો પ્રયાસ ગઇ કાલે મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોના ટોળા મેમણવાડામાં ભેગા થઈ ગયા હતા. જેથી તંગદિલીવાળું વાતાવરણ સર્જાયું હતું. જિલ્લા પોલીસ વડા દ્વારા સમજાવટથી શાંતી જાળવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આજે સવારે ફરીથી મુસ્લિમ સમાજના લોકો દ્વારા ઉદ્યોગનગરમાં આવેલા ધાર્મીક સ્થળ (Religious place of Muslim community Udyognagar) તરફ મહિલાઓ અને પુરુષોના ટોળાં જવા નિકળ્યા હતા.

ભીડને કન્ટ્રોલ કરવા ટિયર ગેસ ત્યારે કાબુમાં કરવાનો પ્રયત્ન સતત કરાઈ રહ્યો છે. ભીડને કન્ટ્રોલ કરવા ટિયર ગેસ છોડવામાં (Tear gas to control the crowd) આવ્યા હતા. પોરબંદરના જ્યુબિલી પુલથી લઈ હનુમાન રોકડીયા (From Jubilee Bridge Porbandar to Hanuman Rokdiya) લઈ ખાપટ જતા રસ્તે પોલીસ કાફલો તૈનાત કરાયો છે. શાંતિ જાળવવા માટે SP રવિ મોહન સૈની એ જણાવ્યું હતું.

Last Updated : Oct 4, 2022, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.