ETV Bharat / state

અદિત્યાણા ગામે ભીમા દુલા પર ફાયરિંગ કરનાર શખ્સ તમંચા સાથે ઝડપાયો - પોરબંદર પોલીસે આરોપીની ધરપકડ કરી

આદિત્યાણા ગામે ભીમા દુલા પર ફાયરિંગ કરવાના બનાવમાં 3 વર્ષથી નાસતા-ફરતા આરોપી સલીમ ઈસ્માઈલ ઉર્ફે ટીટીની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદર SOGની ટીમે આ આરોપીની તમંચા સાથે ધરપકડ કરી છે.

ETV BHARAT
પોરબંદર પોલીસ
author img

By

Published : Dec 20, 2020, 7:10 PM IST

  • અદિત્યાણા ગામે ભીમાદુલા પર ફાયરિંગ કરનારો શખ્સ તમંચા સાથે ઝડપાયો
  • બાતમીની આધારે પોરબંદર એસઓજી ની ટીમ ને મળી સફળતા
  • આરોપીના રહેણાંક મકાન પાસે SOGએ સતત વોચ રાખી હતી
    ETV BHARAT
    આરોપી

પોરબંદરઃ જિલ્લા SOGએ બાતમીના આધારે ભીમા દુલા પર ફાયરિંગ કરનાર શખ્સની તમંચા સાથે ધરપકડ કરી છે. આ આરોપી વિરુદ્ધ વર્ષ 2017માં કલમ 307નો ગુનો નોંધાયો હતો.

હથિયાર અંગે પૂછપરછ શરૂ

ETV BHARAT
તમંચો

આરોપી અંગે બાતમી મળતા ટીમને આરોપીના રહેણાંક મકાન પાસે વોચમાં રાખવામા આવ્યા હતા. આ દરમિયાન આરોપી પોતાના ઘરે આવ્યો હતો. જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટનો તમંચો, અગ્નિશસ્ત્ર તથા 2 કાર્ટીઝ પણ જપ્ત કર્યાં છે. જેથી પોલીસે હથિયાર ક્યાંથી આવ્યાં તે અંગે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે જ મળતી માહિતી મુજબ આરોપીનો કોવિડ ટેસ્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.