ETV Bharat / state

પોરબંદરમાં શ્રમયોગીના 7 મહિનાનાં પુત્રના હોઠનું થયું વિનામૂલ્યે ઓપરેશન

author img

By

Published : Dec 6, 2019, 2:15 AM IST

પોરબંદર: ખાપટ ગામમાં રહેતા શ્રમયોગી ખોળીયાભાઇ કેશવાલાનાં 7 મહિનાનાં પુત્ર હિરેનનાં ફાટેલા હોઠ (ક્લેફ્ટ લીપ)નું વિનામુલ્યે સફળ ઓપરેશન થતાં ખોળીયાભાઇએ રાજ્ય સરકારનો તથા RBSKની ડોકટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Porbandar
Porbandar

ઘરમાં બાળકનાં એક સ્મિતથી પરિવારજનો ખુશ ખુશાલ થઇ જતા હોય છે. હસતા બાળકને જોઇને કોઇપણ માતા-પિતા પોતાના દુ:ખ દર્દ ભુલી જતા હોય છે. રમતા બાળકને હાથમાં લેતા જ કોઇપણ પિતાનો નોકરીનો થાક ક્ષણ ભરમાં ગાયબ થઇ જતો હોય છે. પણ જ્યારે બાળક જન્મજાત કોઇ તકલીફ ધરાવતું હોય ત્યારે પરિવારજનો આર્થિક માનસિક તકલીફમાં ધકેલાઇ જતા હોય છે.

પોરબંદરમાં ખાપટ ગામે રહેતા શ્રમજીવી ખોળીયાભાઇ પિતા બનતાની સાથે જ પોતાની જિંદગીની સૈાથી આનંદની ક્ષણ માણીને પુત્રને મળવા જાય ત્યારે ડોકટર કહે છે કે, તમારા પુત્રનો હોઠ સહેજ ફાટેલો છે, જેને તબીબી ભાષામાં ક્લેફ્ટ લીપ કહે છે. આ સાંભળતા જ ખોળીયાભાઇનો આનંદ ઉત્સાહ છીનવાઇ જાય છે અને તે ચિંતાતુર થઇ જાય છે. ત્યારે ડોકટર તેમને આશ્વાસન આપે છે કે, બાળક છ મહિનાનું થશે ત્યારે તેમનું સફળ ઓપરેશન થઇ શકશે.

પોરબંદરમાં શ્રમયોગીના 7 મહિનાનાં પુત્રના હોઠનું થયુ વિનામૂલ્યે ઓપરેશન

ત્યારે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (RBSK) હેઠળ કામ કરતા તબીબી દંપતિ હિતેષભાઇ કરગટીયા તથા તેમના પત્નિ દિવ્યાબેન મોકરીયા અને ફિમેલ હેલ્થ વર્કર રેખાબેન વાસણ ખોળીયાભાઇના ઘરની મુલાકાતે આવી ને કહે છે કે, RBSKનો મુખ્ય ઉદેશ્ય જ જન્મજાત ખોટ ખાંપણ ધરાવતા બાળકની ખોટ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે.

આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદનશીલ છે. અને દેશમાં જન્મેલુ બાળક સશક્ત સ્વસ્થય રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામુલ્યે તમામ સારવાર આપવામાં આવે છે. મેડિકલ ઓફિસર હિતેશભાઇએ ખોળીયાભાઇને વિશ્વાસમાં લીધા ત્યારબાદ છ મહિના બાદ હિરેનનું ઓપરેશન રાજકોટની ધૃવ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું આ ઓપરેશનનો તમામ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો.

હર્ષની લાગણી અનુભવીને ખોળીયાભાઇ અને તેમના પત્નિએ કહ્યુ કે, અમે છૂટક મજુરી કરીને ઘરની બાગડોળ સંભાળીએ છીએ ત્યારે મુશ્કેલીના સમયે સરકારની મદદથી અમારા પુત્રનુ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયુ. આ ઉપરાંત RBSK આરોગ્ય કર્મીઓની ટીમ ઘરે વિઝિટ કરીને હિરેનના આરોગ્યની તકેદારી રાખતા હતા. જેથી આજે અમે ખુબ જ ખુશી અનુભવીએ છીએ અને મેડિકલ ટીમ તથા સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.

આ પ્રસંગે RBSK મેડિકલ ઓફિસર હિતેશભાઇ કરગટીયાએ કહ્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હિરેનનું ઓપરેશન કરાયું હતું. જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. અત્યારે હિરેન સામાન્ય બાળક જેવો જ ખુશ ખુશાલ જીવનનો આનંદ માણે છે

Intro:પોરબંદરનાં શ્રમયોગી ખોળીયાભાઇનાં ૭ મહિનાનાં પુત્રના હોઠનું થયુ વિનામૂલ્યે ઓપરેશન

પોરબંદરના ખાપટ ગામમાં રહેતા શ્રમયોગી ખોળીયાભાઇ કેશવાલાનાં ૭ મહિનાનાં પુત્ર હિરેનનાં ફાટેલા હોઠ (ક્લેફ્ટ લીપ)નું વિનામુલ્યે સફળ ઓપરેશન થતા ખોળીયાભાઇએ રાજ્ય સરકારનો તથા RBSKની ડોકટર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો
ઘરમાં બાળકનાં એક સ્મીતથી પરિવારજનો ખુશ ખુશાલ થઇ જતા હોય છે. હસતા બાળકને જોઇને કોઇપણ માતા-પિતા પોતાના દુખ દર્દ ભુલી જતા હોય છે. રમતા બાળકને હાથમા લેતા જ કોઇપણ પિતાનો નોકરીનો થાક ક્ષણ ભરમાં ગાયબ થઇ જતો હોય છે. પણ જ્યારે બાળક જન્મજાત કોઇ તકલીફ ધરાવતું હોય ત્યારે પરિવારજનો આર્થિક માનસિક તકલીફમાં ધકેલાઇ જતા હોય છે.
પોરબંદરમાં ખાપટ ગામે રહેતા શ્રમજીવી ખોળીયાભાઇ કેશવાલા પિતા બનતાની સાથે જ પોતાની જિંદગીની સૈાથી આનંદની ક્ષણ માણીને પુત્રને મળવા જાય ત્યારે ડોકટર કહે છે કે, તમારા પુત્રનો હોઠ સ્હેજ ફાટેલો છે, જેને તબીબી ભાષામાં ક્લેફ્ટ લીપ કહે છે. આ સાંભળતા જ ખોળીયાભાઇનો આનંદ ઉત્સાહ છીનવાઇ જાય છે. અને તે ચિંતાતુર થઇ જાય છે. એક તરફ પુત્ર જન્મની ખુશી તો બીજી તરફ તેના ભવિષ્યની ચિંતા તેમને કોરીખાય છે. ત્યારે ડોકટર તેમને આશ્વાશન આપે છે કે, બાળક છ મહિનાનું થશે ત્યારે તેમનું સફળ ઓપરેશન થઇ શકશે.
દિવસો પસાર થાય છે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (RBSK) હેઠળ કામ કરતા તબીબી દંપતિ હિતેષભાઇ કરગટીયા તથા તેમના પત્નિ દિવ્યાબેન મોકરીયા અને ફિમેલ હેલ્થ વર્કર રેખાબેન વાસણ ખોળીયાભાઇના ઘરની મુલાકાતે આવી ને કહે છે કે, RBSK નો મુખ્ય ઉદેશ્ય જ જન્મજાત ખોટ ખાંપણ ધરાવતા બાળકની ખોટ દૂર કરી તેમને સામાન્ય બાળકની જેમ હસતો કરવાનો છે. આ કાર્યક્રમ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સંપુર્ણ સંવેદન શીલ છે. અને દેશમાં જન્મેલુ બાળક સશક્ત સ્વસ્થય રહે તે માટે ખાસ કાર્યક્રમો યોજવામાં આવે છે અને વિનામુલ્યે તમામ સારવાર આપવામાં આવે છે.
મેડિકલ ઓફિસર હિતેશભાઇએ ખોળીયાભાઇને વિશ્વાસમા લીધા ત્યાર બાદ છ મહિના બાદ હિરેનનું ઓપરેશન રાજકોટની ધુવ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું આ ઓપરેશનનો તમામ ખર્ચ સરકારે ઉઠાવ્યો હતો.
Body:હર્ષની લાગણી અનુભવીને ખોળીયાભાઇ અને તેમના પત્નિએ કહ્યુ કે, અમે છૂટક મજુરી કરીને ઘરની બાગડોળ સંભાળીએ છીએ ત્યારે મુશ્કેલીના સમયે સરકારની મદદથી અમારા પુત્રનુ વિનામૂલ્યે સફળ ઓપરેશન થયુ. આ ઉપરાંત RBSK આરોગ્ય કર્મીઓની ટીમ ઘરે વિઝિટ કરીને હિરેનના આરોગ્યની તકેદારી રાખતા હતા. જેથી આજે અમે ખુબ જ ખુશી અનુભવીએ છીએ. અને મેડિકલ ટીમ તથા સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આ પ્રસંગે RBSK મેડિકલ ઓફિસર હિતેશભાઇ કરગટીયાએ કહ્યુ કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હિરેનનુ ઓપરેશન કરાયુ હતું. જેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે છે. અત્યારે હિરેન સામાન્ય બાળક જેવો જ ખુશ ખુશાલ જીવનનો આનંદ માણે છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.