ETV Bharat / state

પોરબંદરમાં CAA અને NRCની માહિતી અંગે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન યોજાયું - બાબુભાઇ બોખીરીયા

પોરબંદર: CAA અને NRCની માહિતી અંગે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયો
CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયા CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયોન અંતર્ગત સમારોહ યોજાયો
author img

By

Published : Dec 26, 2019, 7:01 PM IST

દેશમાં CAA મુદ્દે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા NRC અને CAA શું છે તે કાયદા વિશે જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા તાજાવાલા હોલ સભાખંડમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલા ઉપસ્થિત રહી લોકોને આ અંગે માહિતી આપી હતી.

CAA અને NRCની માહિતી અંગે જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયો
આ પ્રસંગે પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Intro:CAA અને NRC ની માહિતી અંગે ભાજપ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત સમારોહ યોજાયો

દેશમાં સી.એ અને એનાથી મુદ્દે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા nrc શુ છે અને CAA કાયદા વિશે જનજાગૃતિ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા તાજાવાલા હોલ સભાખંડમાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા મહેશભાઈ કસવાલા એ ઉપસ્થિત રહી લોકો ને આ બાબતે માહિતી આપી હતી

આ પ્રસંગે પોરબંદરના સંસદ સભ્ય રમેશભાઈ ધડુક ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત પોરબંદરમાં છેલ્લા ૨૨ દિવસથી ચાલતા માલધારી આંદોલન વિશે જણાવતા મહેશભાઈ કસવાલા એ આગામી સમયમાં સરકાર ના પ્રતિનિધી સતત સમ્પર્ક માં છે અને ટૂંક સમય માં સરકાર નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવ્યું હતું

Body:આ ઉપરાંત લઘુમતી સેલ ભાજપ ના પ્રમુખ હાજી ઇબ્રાહિમ સંઘારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં એન સી આર ની માહિતી મળી છે અને મુસ્લિમ સમાજ દ્વારા પોરબંદર માં શાંતિ અને સુલેહ જળવાઈ છે.પોરબંદર પોલીસ અને મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ પૂર્ણ વાતાવરણ રહે તેવા પ્રયાસો હાથ ધરવા માં આવ્યા છે

Conclusion:બાઈટ મહેશ ભાઈ કસવાલા ( પ્રદેશ પ્રવકતા ભાજપ)

બાઈટ હાજી ઇબ્રાહિમ સંઘાર ( લઘુમતી સેલ પ્રમુખ ભાજપ)
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.