ETV Bharat / state

પોરબંદરમાં કાયદાનું ઉલ્લંઘન કરતી 21 બોટના લાયસન્સ ફિશરીઝ વિભાગે કર્યા જપ્ત - ફિશરીઝ વિભાગ

પોરબંદર: ચોમાસાની સિઝનમાં માછીમારી કરવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે. છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો દરિયામાં જતા હોય છે. જેમાં નિયમનું ઉલ્લંઘન કરીને દરિયામાં માછીમારી કરવા ગયેલા 21 બોટના લાયસન્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.

etv bharat porbandar
author img

By

Published : Aug 20, 2019, 11:59 AM IST

Updated : Aug 20, 2019, 1:38 PM IST

ચોમાસા દરમિયાન દરિયામાં વધુ તેજ મોજા આવતા હોય છે. વાતાવરણ સારુ ન હોવાને કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાય છે. જેને ધ્યાનમાં રાખીને ફીશરીઝ વિભાગ દ્વારા જૂન મહિનાથી લઇ 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી માટેની પ્રક્રિયા પર પાબંદી હોય છે. અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

પોરબંદરમાં કાયદાનું ઉલ્લંઘન કરતી 21 બોટના લાયસન્સ ફિશરીઝ વિભાગે જપ્ત કર્યા

આ નિયમનું ઉલ્લંઘન કરી અનેક માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે. જેમાં 15 ઓગસ્ટ પહેલા બંધ સિઝનમાં માછીમારી કરવા ગયેલા 21 બોટના લાયસન્સ ફીશરીઝ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આ 20 બોટ વેરાવળની છે. જ્યારે, એક બોટ પોરબંદરની છે. જેનું નામ શ્રી અંજલી અને નંબર ind GJ25mm288 અને તેના માલિકનું નામ દીનાબેન જાદવ પોસતરિયા હોવાનું ફિસરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતું. ઝપ્ત કરાયેલ લાયસન્સ ધારકો પાસેથી 10 હજારથી 50 હજાર જેટલી રકમનો દંડ વસૂલવામાં આવે છે.

Intro:કાયદાનું ઉલ્લંઘન કરતી 21 બોટના લાયસન્સ જપ્ત કરતું ફિસરીઝ વિભાગ

ચોમાસાની સિઝનમાં માછી મારવા માટે દરિયામાં જવા પર ફીશરીઝ વિભાગ દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય છે છતાં પણ નિયમનું ઉલ્લંઘન કરીને માછીમારો જતા હોય છે જેમાં નિયમનું ઉલ્લંઘન કરીને દરિયામાં માછીમારી કરવા ગયેલ 21 બોટના લાયસન્સ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છેBody:ચોમાસા દરમિયાન દરિયામાં વધુ તેજ મોજા આવતા હોય છે અને વાતાવરણ ઠીક ન હોવાને કારણે માછીમારો મુશ્કેલીમાં મુકાય છે અને તેને ધ્યાનમાં રાખીને ફીશરીઝ વિભાગ દ્વારા જૂન મહિનાથી લઇ 15 ઓગસ્ટ સુધી દરિયામાં માછીમારી માટેની પ્રક્રિયા રોકવામાં આવે છે અને તેના પર પ્રતિબંધ મુકવામાં આવે છે તેમ છતાં આ નિયમનું ઉલ્લંઘન કરી અનેક માછીમારો માછીમારી કરવા માટે જતા હોય છે જેમાં 15 ઓગસ્ટ પહેલા બંધ સિઝનમાં માછીમારી કરવા ગયેલ 21 બોટો ના લાયસન્સ ફીશરીઝ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે આ એક વિસ્ફોટોમાં 20 બોટ વેરાવળની છે જ્યારે એક બોટ પોરબંદરની છે જેનું નામ શ્રી અંજલી અને નંબર ind GJ25mm288 અને માલિકનું નામ દીનાબેન જાદવ પોસતરિયા હોવાનું ફિસરીઝ વિભાગ દ્વારા જણાવાયું હતું જપ્ત કરાયેલ લાયસન્સ ધારકો પાસે થી 10 હજારથી 50 હજાર જેટલી રકમ નો દંડ વસૂલવામાં આવે છે Conclusion:
Last Updated : Aug 20, 2019, 1:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.