ETV Bharat / state

Suicide in Porbandar: કુતિયાણામાં કૂવામાંથી 2 બાળકો સાથે પરિણીતાનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા - પોરબંદર સરકારી હોસ્પિટલ

પોરબંદરમાં કુતિયાણાના દેવડા ખાતે એક પરિણીતાનો મૃતદેહ (Dead body of a woman was found from Kutiana) મળ્યો હતો. સાથે જ પરિણીતાના 2 વર્ષના પુત્ર અને દોઢ મહિનાની પુત્રીનો પણ મૃતદેહ મળ્યો હતો. ત્યારે આશંકા છે કે, મહિલાએ આત્મહત્યા કરી હોવાની આશંકા (Suicide in Porbandar) છે.

Suicide in Porbandar: કુતિયાણામાં કૂવામાંથી 2 બાળકો સાથે પરિણીતાનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા

author img

By

Published : Apr 4, 2022, 3:07 PM IST

પોરબંદરઃ કુતિયાણાના દેવડા ખાતે પરિણીતા, તેના 2 વર્ષના પુત્ર અને દોઢ મહિનાની પુત્રીનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો (Dead body of a woman was found from Kutiana) હતો. ત્યારે પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે, મહિલાએ આત્મહત્યા કરી (Suicide in Porbandar) છે. જોકે, અત્યારે ત્રણેય મૃતદેહને પોરબંદર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા.

આ પણ વાંચો - Ahmedabad Looteri Dulhan: લૂટેરી દુલ્હન લગ્નના દસમાં દિવસે જ રફુચક્કર થઈ જતા યુવકે કરી આત્મહત્યા

પરિવારજનોમાં શોકનો માહોલ- સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, દેવડાના કાદીનેશ વિસ્તારમાં રહેતી લીલુબેન કાનાભાઇ મોરી (ઉ.24), કરણ કાના મોરી (ઉ.વ.2) તેમ જ તેની દોઢ માસની બાળકીનો મૃતદેહ કૂવામાંથી (Suicide in Porbandar) મળ્યો હતો. વહેલી સવારે આ મહિલા અને તેમના સંતાનોના મૃતદેહ (Dead body of a woman was found from Kutiana)મળતા પરિવારજનોમાં આભ તૂટી પડ્યું હતું.

આ પણ વાંચો - Suicide in Kheda: ખેડામાં કેનાલમાં કૂદી પ્રેમી યુવક યુવતીએ કરી આત્મહત્યા

પોલીસ કરી રહી છે તપાસ - આજે સવારે આ મહિલાનો મૃતદેહ મળતા સૌપ્રથમ કુતિયાણાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ બપોરના ત્રણેયના મૃતદેહને પોરબંદર સરકારી હોસ્પિટલના (Porbandar Government Hospital ) પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવ્યા છે. જોકે, આ ઘટનામાં પોલીસ તપાસ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.