પોરબંદર: ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્રારા પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સુથારી કામમાં લાકડાના પાટલા બનાવવા, રાઇટીંગ પેડ બનાવવા, પાઇપ ફિટીંગ કામ, પગ લૂછણીયા તથા માટીના કુંડા ભરત કામ અને મીણબતીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ તાલીમાર્થી વિધાર્થીઓને SBI R.B.O ના મુખ્ય પ્રબંધક પટેલ તથા બારોટ તેમજ આર. સે. ટી પોરબંદરના ડાયકેરટ રાજુભાઇ પોતદારના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
પોરબંદરમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને સ્વરોજગારીની તાલીમ અપાઇ - પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સ્વરોજગારીની તાલીમ અપાઇ
પોરબંદર ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આર.સે. ટી. પોરબંદરના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સુથારી કામ સહિત રોજગારીની તાલીમ આપવામા આવી હતી.

પોરબંદર
પોરબંદર: ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ દ્રારા પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સુથારી કામમાં લાકડાના પાટલા બનાવવા, રાઇટીંગ પેડ બનાવવા, પાઇપ ફિટીંગ કામ, પગ લૂછણીયા તથા માટીના કુંડા ભરત કામ અને મીણબતીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ તાલીમાર્થી વિધાર્થીઓને SBI R.B.O ના મુખ્ય પ્રબંધક પટેલ તથા બારોટ તેમજ આર. સે. ટી પોરબંદરના ડાયકેરટ રાજુભાઇ પોતદારના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
Intro:પોરબંદર આર. સે. ટી. દ્રારા પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સ્વરોજગારીની તાલીમ અપાઇ
ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળ પોરબંદર દ્રારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આર સે. ટી. પોરબંદરના સહયોગથી પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સુથારી કામ સહિત રોજગારીની તાલીમ આપવામા આવી હતી.
પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓને સુથારી કામમાં લાકડાનાં પાટલા બનાવવા, રાઇટીંગ પેડ બનાવવા, પાઇપ ફીટીંગ કામ, પગ લુછણીયા તથા માટીનાં કુંડા ભરત કામ અને મિણબતીઓ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ તમામ તાલીમાર્થી વિધાર્થીઓને SBI R.B.O ના મુખ્ય પ્રબંધક પટેલ તથા બારોટ તેમજ આર. સે. ટી પોરબંદરના ડાયકેરટ રાજુભાઇ પોતદાર ના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરાયા હતા.Body:.Conclusion: