ETV Bharat / state

પાક નિષ્ફળ જતા પોરબંદર જિલ્લાના સરપંચોએ કરી પાક વીમા અંગે રજૂઆત

પોરબંદરઃ પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પણ વરસાદ નહિવત પ્રમાણમાં પડયો હોવાથી અને આ વર્ષે પણ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો તથા પશુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પાણી વગર અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે.

પાક નિષ્ફળ જતા પોરબંદર જિલ્લાના સરપંચોએ કરી પાક વીમા અંગે રજૂઆત
author img

By

Published : Jul 26, 2019, 5:38 PM IST

પોરબંદર જિલ્લાના દેગામ, સીમાણી, ભોમિયાવદર ,બખરલા, મિત્રાળા ,ચીકાસા ,મીયાણી ,મંડેર નટવરનગર,ગોરસર મોચા ,ખામ્ભોદર ,બેરણ, મોઢવાડા ,વાછોડા સહિતના તમામ સરપંચોએ સાથે રહી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલી ખેતીવાડી અધિકારીની કચેરીએ ઉપસ્થિત રહી ખેતીવાડી અધિકારીને પાક વીમા અંગે રજૂઆત કરી હતી.

પાક નિષ્ફળ જતા પોરબંદર જિલ્લાના સરપંચોએ કરી પાક વીમા અંગે રજૂઆત

આ અંગે જણાવવામાં આવ્યુ હતુ કે, હાલ વરસાદ પાછો ખેંચવાના કારણે તમામ ગામડાઓના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી અને આ સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા પાકવીમા અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તથા સરપંચોને સાથે રાખી સર્વેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યારે ખેતીવાડી અધિકારી જે.એન પરમારે પણ જણાવ્યુ હતુ કે તમામ સરપંચોની રજૂઆતને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ જે નિર્ણય લેશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

Intro:પાક નિષ્ફળ જતા પોરબંદર જિલ્લાના સરપંચોએ કરી પાક વીમા અંગે રજૂઆત

પોરબંદર જિલ્લામાં ગત વર્ષે પણ વરસાદ નહિવત પ્રમાણમાં પડયો હતો અને આ વર્ષે પણ વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો તથા પશુઓ ની સ્થિતિ મુશ્કેલીમાં મુકાઈ છે પાણી વગર અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે જેથી પોરબંદર જિલ્લાના દેગામ, સીમાણી, ભોમિયાવદર ,બખરલા, મિત્રાળા ,ચીકાસા ,મીયાણી ,મંડેર નટવરનગર,
ગોરસર મોચા ,ખામ્ભોદર ,બેરણ, મોઢવાડા ,વાછોડા સહિતના તમામ સરપંચોએ સાથે રહી પોરબંદર જિલ્લા પંચાયત કચેરી ખાતે આવેલ ખેતીવાડી અધિકારી ની કચેરી એ ઉપસ્થિત રહી ખેતીવાડી અધિકારીને પાક વીમા અંગે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે હાલ વરસાદ પાછો ખેંચવાના કારણે તમામ ગામડાઓના ખેડુતોની સ્થિતિ દયનીય બની છે અને ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને આ સ્થિતિને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા પાકવીમા અંગેની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવે તથા સરપંચોને સાથે રાખી સર્વેની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી જ્યારે ખેતીવાડી અધિકારી જે.એન પરમારે પણ જણાવ્યું હતું કે તમામ સરપંચોની રજૂઆત ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓ જે નિર્ણય લેશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે

Body:બાઈટ બચુભાઈ કુછડીયા (મિત્રાળા ગામના સરપંચ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.